11 પશ્ચિમ રેલવે કર્મચારીઓને જનરલ મેનેજર સેફ્ટી એવોર્ડથી સન્માનિત
પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર શ્રી વિવેક કુમાર ગુપ્તાએ સલામત ટ્રેન સંચાલન સુનિશ્ચિત કરવામાં ઉત્કૃષ્ટ કાર્ય બદલ પશ્ચિમ રેલવે મુખ્યાલય, મુંબઈ ખાતે 11 કર્મચારીઓનું સન્માન કર્યું. આ કર્મચારીઓ ઓક્ટોબર 2025 દરમિયાન ફરજ પર સતર્ક રહીને અનિચ્છનીય ઘટનાઓને ટાળવામાં સફળ રહ્યા હતા. પુરસ્કાર મેળવનારાઓમાં મુંબઈ સેન્ટ્રલ, વડોદરા, રતલામ, અમદાવાદ, રાજકોટ અને ભાવનગર ડિવિઝનના કર્મચારીઓનો સમાવેશ થાય […]
Continue Reading