જ્વેલર્સ શોરૂમ અને મોબાઈલ શોપમાં ગ્રાહક બની ચોરી કરનાર પકડાયો…

વડોદરામાં ગ્રાહકના સ્વાંગમાં દુકાનોમાંથી નજર ચૂકવી ચોરી કરી લેતા એક યુવકને પોલીસે ઝડપી પાડતાં તેની પાસેથી પોણો ડઝન જેટલી ચોરીઓનો ભેદ ખુલ્યો છે. કારેલીબાગના રાત્રિ બજાર ગેટ પાસે ક્રાઈમ બ્રાન્ચની ટીમે એક શકમંદ યુવકને તપાસતા એની પાસેથી સોનાની ચાર ચેન અને ચાંદીની ત્રણ ચેન મળી હતી. જ્યારે બે નવા મોબાઈલ પણ મળ્યા હતા. પૂછપરછ દરમ્યાન […]

Continue Reading

ગાયોની હત્યા કરનારાઓના હાથ કાપી નાખવા જોઈએ….

છત્રપતિ શિવાજી મહારાજના આદર્શો અને વિચારો પર કામ કરતી મહાયુતિ સરકારે ગાયોના હત્યારાઓના હાથ કાપી નાખવા જોઈએ. મારી પાસે ગેરકાયદેસર રીતે ચાલતા કતલખાનાઓની યાદી છે, શું સરકાર તેમની સામે કાર્યવાહી કરશે? બોરીવલી વિધાનસભાના ભાજપના ધારાસભ્ય સંજય ઉપાધ્યાયે મહારાષ્ટ્ર વિધાનસભાના ચોમાસા સત્ર દરમિયાન ગાય તસ્કરો પર આકરા પ્રહારો કરતા ઉપરોક્ત વાત કહી હતી. ગાય તસ્કરો સામે […]

Continue Reading

સુરતના વરાછા વિસ્તારમાં ખાડી કિનારે ગેરકાયદે બંધાયેલા બાંધકામનું પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલીશન

સુરત પાલિકા દ્વારા છેલ્લા ચાર દિવસથી ખાડી કિનારાના દબાણ દુર કરવા સાથે ખાડીના કિનારા વાઈડીંગ કરવાની કામગીરી ચાલી રહી છે. દરમિયાન આજે વરાછા ઝોનના કરંજ વિસ્તારમાં ખાડી કિનારા પર આડેધડ ગેરકાયદે બનાવી દેવાયેલા 50 થી વધુ બાંધકામ દુર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.  જોકે, સંખ્યાબંધ દબાણ કરનારા હોવાથી પાલિકાના સિક્યુરીટી ગાર્ડ ઉપરાંત 150 થી […]

Continue Reading

અમરેલીના ભૂમિકા આપઘાત કેસમાં ચોંકાવનારો ખુલાસો: ટાસ્ક-બેઝ્ડ ફ્રોડનો ભોગ બની!

અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ભાડ ગામની એક 25 વર્ષીય યુવતીએ અનાજમાં નાખવાની દવા ખાઈને આત્મહત્યા કરી લીધી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. યુવતીએ પોતાના માતા-પિતાને સંબોધીને એક સુસાઇડ નોટ પણ લખી છે, જેમાં તેણે 28 લાખ રૂપિયાના દેવાનો ઉલ્લેખ કર્યો છે. ભૂમિકા સોરઠિયાના આપઘાત કેસમાં એક નવો અને ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં […]

Continue Reading