વિશ્વમાં ઝડપી ડિજિટલ પેમેન્ટમાં UPI સાથે ભારત અવ્વલ…

ભારત ઝડપી ડિજિટલ ચુકવણીના સંદર્ભમાં હવે વિશ્વમાં અગ્રણી બન્યું છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ના નવા અહેવાલ ‘રિટેલ ડિજિટલ પેમેન્ટ્સ ગ્રોઇંગ ટ્રેન્ડ: ઈમ્પોર્ટન્ટ્સ ઓફ ઇન્ટરઓપરેબિલિટી’ અનુસાર, ભારતનું યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) આ ક્રાંતિનો મુખ્ય આધાર છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) દ્વારા 2016 માં લોન્ચ UPI આજે ભારતમાં નાણાકીય વ્યવહાર કરવામાં સૌથી ઝડપી, સરળ અને […]

Continue Reading

ચોથી ટેસ્ટ પહેલાં જ ટીમ ઈન્ડિયા મુશ્કેલીમાં…

ઈંગ્લેન્ડ સામે 23 જુલાઈથી શરૂ થનારી માન્ચેસ્ટર ટેસ્ટ પહેલા ટીમ ઇન્ડિયાનું ટેન્શન વધી ગયું છે. ભારતીય ટીમના 4 ખેલાડીઓ ઈજાગ્રસ્ત થઈ ગયા છે. ડાબોડી ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ અને ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડી ઈજાને કારણે ચોથી ટેસ્ટ મેચમાં સિલેક્સનની રેસમાંથી બહાર થઈ ગયા છે. અર્શદીપના ડાબા હાથમાં કટ લાગી ગયો હતો, જ્યારે નીતીશને ઘૂંટણમાં ઈજા […]

Continue Reading

જહાજમાં આગ લાગી પાંચ લોકોનાં મોત, 280ને બચાવાયા

ઈન્ડોનેશિયાના દરિયામાં ૨૮૪ લોકોથી ભરેલા જહાજ કેએમ બાર્સેલોના વીએમાં આગ લાગી ગઈ હતી. જેના કારણે ગભરાયેલા પ્રવાસીઓએ જીવ બચાવવા માટે દરિયામાં છલાંગ લગાવી દીધી હતી. જોકે, આ દુર્ઘટના દરિયા કિનારા નજીક બની હોવાથી અનેક પ્રવાસીઓને બચાવી લેવાયા હતા. જોકે, આ દુર્ઘટનામાં પાંચ લોકોનાં મોત નીપજ્યાં હતા જ્યારે ૧૮ ઘાયલ થયા હતા. ઈન્ડોનેશિયન નેવીના ફ્લીટ કમાન્ડના […]

Continue Reading

વૈજ્ઞાનિકોને મોટી સફળતા, કેન્સર સામેની વેક્સિન તૈયાર…

કેન્સરની બીમારી દુનિયા માટે અનેક દાયકાઓથી પડકારજનક બનેલી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં કેન્સરના દર્દીઓમાં નોંધપાત્ર વધારો થયો છે. કેન્સર વિરુદ્ધ રસી બનાવવામાં વૈજ્ઞાનિકોને હજુ સુધી સફળતા મળી નથી, પરંતુ હવે આ દિશામાં વૈજ્ઞાનિકોને મોટી સફળતા મળી છે. વૈજ્ઞાનિકોએ એવી રસી બનાવી છે, જે કેન્સરને ખતમ કરી શકે છે. ફ્લોરિડા યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ એમઆરએનએ રસી વિકસાવી છે, […]

Continue Reading

એક જ કલાકમાં ધરતીકંપના પાંચ પ્રચંડ આંચકા…

રશિયાના છેક ઉત્તર પૂર્વના છેડે રહેલા કામાત્સ્કી દ્વિપકલ્પમાં રવિવારે એક જ કલાકમાં ધરતીકંપના પાંચ-પાંચ આંચકા આવ્યા તે પૈકી એક તો ૭.૪ મેગ્નીટયુડનો હોવાથી આસપાસના વિસ્તારોને સુનામીની પણ ચેતવણી આપી દેવી પડી હતી. આ ધરતીકંપ માત્ર ૧૦ કિ.મી.ની જ ઊંડાઈએ થયો હોવાથી તેની અસર પણ ઘણી ગંભીર હતી. પહેલાં તો જર્મન રીસર્ચ સેન્ટર ફોર જીયો સાયન્સીઝે […]

Continue Reading

જેહાદ ચાહિયે, જેહાદ ચાહિયે, અલ્લાહુ અકબર, હમ કૌન હૈ? આતંકવાદી : નેતાઓએ જનતામાં ઝેર ઘોળ્યું

બાંગ્લાદેશમાં કટ્ટરવાદીઓ દ્વારા ઇસ્લામિક શાસન લાગુ કરવાના પ્રયાસો વધી રહ્યા છે. એવામાં ઇસ્લામિક શાસનની તરફેણ કરતી દેશની સૌથી મોટી ઇસ્લામિક પાર્ટી જમાત-એ-ઇસ્લામીએ ઢાકામાં પોતાની પ્રથમ વિશાળ રેલી યોજી હતી. પાકિસ્તાન સમર્થક આ પાર્ટીએ બાંગ્લાદેશમાં પોતાની તાકાત દેખાડવાનો પ્રયાસ કર્યો હતો. તેની સાથે હિઝ્બ ઉત-તહરીર, વિલાયાહ બાંગ્લાદેશ, અંસાર અલ-ઇસ્લામ જેવા કટ્ટર ધાર્મિક સંગઠનો પણ એકઠા થયા […]

Continue Reading

97 મહિલાઓ ગુમ, ધર્માંતરણનું નેટવર્ક ફેલાયેલું હોવાનો દાવો

ઉત્તર પ્રદેશના અલીગઢમાં એક મોટા ગેરકાયદે ધર્માંતરણ નેટવર્કનો ઘટસ્ફોટ થયો છે. પોલીસ અને ગુપ્તચર એજન્સીઓના સૂત્રોના જણાવ્યાનુસાર, આ ગેંગે કથિત રીતે 97 મહિલાઓને ફસાવી હતી, જે ગુમ થવાના અહેવાલ છે. આ મામલાની ગંભીરતાને જોતા ગુપ્તચર એજન્સીઓ અને ઉત્તર પ્રદેશ પોલીસની વિશેષ ટીમોએ તપાસ શરૂ કરી છે. અહેવાલો અનુસાર, ગેરકાયદે ધર્માંતરણ નેટવર્કનો ઘટસ્ફોટ ત્યારે થયો જ્યારે […]

Continue Reading

કાકાએ ફૂલ જેવી ભત્રીજીને હવસનો શિકાર બનાવી…

વડોદરા શહેરમાં સંબંધોને ધર્મસાર કરતી ઘટના સામે આવી છે. જેમાં 45 વર્ષના કાકાએ 11 વર્ષની માસૂમ ભત્રીજીને પીંખી નાખી હતી. આ ઘટના કાકાના 47 મિત્રએ જોઈ જતા તેણે પણ ગેરલાભ ઉઠાવી સગીરા ઉપર દુષ્કર્મ આચર્યું હતું. આ અંગેની જાણ પોલીસને થતા બનાવની ગંભીરતાને ધ્યાને લઈ તાત્કાલિક એક્શનમાં આવી બંને આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઘટનાથી […]

Continue Reading

દારૂની મહેફિલ, ₹1.61 લાખના મુદ્દામાલ સાથે 12ની ધરપકડ

અમદાવાદના સાણંદ નજીક એક ખાનગી વિલામાં શનિવારે રાત્રે ચાલી રહેલી દારૂની મહેફિલ પર પોલીસે રેડ પાડી 12 લોકોની ધરપકડ કરી છે. કલહાર બ્લુ એન્ડ ગ્રીન રેસિડેન્શિયલ એન્ક્લેવના વિલા નંબર 358 પરથી પોલીસે ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને મોબાઈલ ફોન સહિત કુલ ₹1.61 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી […]

Continue Reading

વિધર્મી ખેતર માલિકનો યુવતી પર બળાત્કાર..

શહેરમાં રહેતી ૨૩ વર્ષની યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, એક વર્ષ પહેલા હું અને મારા ભાઇ તેમજ માતા – પિતા નડિયાદ તાલુકાના એક  ગામમાં રહેતા હતા.હાલમાં અમે વડોદરા રહીએ છીએ. નડિયાદના   ઉતરસંડા ગામમાં ખેતર ધરાવતા મહેબૂબ મલેક મારા ભાઇના મોબાઇલ પર અવાર – નવાર મારો સંપર્ક કરી વાતચીત કરતા હતા.જેથી, ગત ૧૪ મી […]

Continue Reading