સુરક્ષા માટે તૈનાત બે પોલીસકર્મીઓને કારે ટક્કર મારી… એકનું મોત, એક મહિલા પોલીસકર્મી ઘાયલ
મુંબઈના વરલી વિસ્તારમાં સુરક્ષા માટે તૈનાત કોન્સ્ટેબલ દત્તાત્રેય કુંભાર (૫૨) અને મહિલા પોલીસકર્મી રિદ્ધિ પાટીલને મંગળવારે સવારે એક કારે ટક્કર મારી હતી. બંનેને તાત્કાલિક વોકહાર્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, કુંભારનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું, જ્યારે મહિલા પોલીસકર્મી રિદ્ધિ પાટીલ સારવાર હેઠળ છે અને તેની હાલત સ્થિર છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. આ […]
Continue Reading