સ્કૂલ રિક્ષાચાલક દ્વારા સગીર બાળકોનું શોષણ, અશ્લીલ વીડિયો બતાવી કરતો હતો ઘૃણાસ્પદ કૃત્ય
અમદાવાદના રામોલ વિસ્તારમાં સ્કૂલ રિક્ષા ચલાવતા એક આધેડ ડ્રાઇવરની શરમજનક કરતૂતોનો પર્દાફાશ થયો છે. આ નરાધમ રિક્ષાચાલક સગીર વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓને અશ્લીલ વીડિયો બતાવીને અને ગેમ રમાડવાના બહાને પોતાના પ્રાઇવેટ પાર્ટને સ્પર્શ કરાવતો હતો. એક માતા સુધી આ વાત પહોંચતા સમગ્ર મામલો સામે આવ્યો હતો અને રામોલ પોલીસે આરોપીની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં રાજકુમાર […]
Continue Reading