ભાગેડુ ગુનેગાર મેહુલ ચોક્સીને મુંબઈની જેલમાં રાખવાનો માર્ગ મોકળો બની ગયો
ભારતની જેલમાં માનવઅધિકારોનો ભંગ થાય છે તેવા આરોપોનો મેહુલ ચોક્સીના એ દાવાઓને ખુલાસો કરવા મુંબઈની આર્થર રોડ જેલની બેરેક નંબર ૧૨ની ભારતે બેલ્જિયમના અધિકારીઓને તસવીરો મોકલી છે. જે અન્વયે ભારતના ભાગેડુ ગુનેગાર મેહુલ ચોક્સીને મુંબઈની જેલમાં રાખવાનો માર્ગ મોકળો બની ગયો છે. મેહુલ ચોક્સીના વકિલે બેલ્જિયમની કોર્ટમાં દલીલ કરી હતી કે ભારતની જેલની સ્થિતિ ખરાબ […]
Continue Reading