પશ્ચિમ રેલવેના અધિકારીએ પ્રતિષ્ઠિત આયર્નમેન મલેશિયા 2025 ટ્રાયથલોન પૂર્ણ કર્યું
પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરના સચિવ શ્રી સચિન શર્માએ 1 નવેમ્બર, 2025 ના રોજ મલેશિયાના લેંગકાવી ટાપુ પર આયોજિત વિશ્વ વિખ્યાત આયર્નમેન મલેશિયા ટ્રાયથલોન સફળતાપૂર્વક પૂર્ણ કર્યું. આ આંતરરાષ્ટ્રીય સહનશક્તિ સ્પર્ધાને વિશ્વના સૌથી મુશ્કેલ રમતગમત પડકારોમાંની એક માનવામાં આવે છે અને તેમાં 3.8 કિમી ખુલ્લા સમુદ્રમાં તરણ, ત્યારબાદ 180 કિમી સાયકલિંગ અને 42.2 કિમી પૂર્ણ મેરેથોન […]
Continue Reading