અમદાવાદમાં જૈન એકતા વિષયક ઐતિહાસિક ચર્ચા — જિસો ટીમની આનંદજી કલ્યાણજી ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી સમવેગલાલભાઈ સાથે વિશેષ ભેટ
જૈન ઇન્ટરનેશનલ સેવા ઑર્ગેનાઈઝેશન (જિસો) ના ફાઉન્ડર ચેરમેન શ્રી સુરેશ પુનમિયા અને રાષ્ટ્રીય પ્રચાર મંત્રી શ્રી પ્રશાંત ઝવેરીએ તેમની ધાર્મિક મુસાફરી દરમ્યાન આનંદજી કલ્યાણજી ટ્રસ્ટના અધ્યક્ષ “શાસન રત્ન” શ્રી સમવેગલાલભાઈ સાથે વિશેષ અને પ્રેરણાદાયી મુલાકાત કરી. દિવાળી અને નવવર્ષના આ પવિત્ર પ્રસંગે સૌએ એકબીજાને શુભકામનાઓ આપી અને “જૈન એકતા” જેવા અત્યંત મહત્ત્વના વિષય પર સઘન […]
Continue Reading