પુણેમા બાઇક પર મહિલાને લિફ્ટ લેવી ભારે પડી ઝાડીમાં લઈ જઈને બળાત્કાર ગુજારવામાં આવ્યો, પોલીસે ૧૦૦ થી વધુ સીસીટીવી તપાસી આરોપીની ધરપકડ કરી
પુણેના ઇન્દાપુર તાલુકાના ભીગવાનમાં એક મહિલા પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. ૧૦ સપ્ટેમ્બરના રોજ સવારે ૩:૩૦ વાગ્યે એક ચોંકાવનારી ઘટના બની હતી. બાઇક પર લિફ્ટ આપવાના બહાને મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ત્યારબાદ, પુરુષે મહિલા પર બળાત્કાર ગુજાર્યો હતો. ધરપકડ કરાયેલા આરોપીનું નામ જાક્યા ચૌહાણ છે અને […]
Continue Reading