વજન અને ચરબી ઘટાડવા માટે લાભકારી છે આ 5 લોટ, આજે તમારા ડાયટ પ્લાન કરો સામેલ

 આજના સમયમાં લોકો પોતાના સ્વાસ્થ્ય લઈને ખૂબ જ ચિંતિત રહે છે. તેમાં પણ શરીરમાં એકવાર ડાયાબિટીસ કે બ્લડ પ્રેશર જેવી બીમારી ઘર કરી જાય તો વ્યક્તિ હેરાન થઈ જાય છે. તેથી આપણે આપણો ડાયટ પ્લાન બરોબર રાખવો ખૂબ જ જરુરી છે. આજે અમે તમને એવી 5  અનાજની રોટલીઓ વિશે વાત કરીએ છીએ, જે ઘઉંની જગ્યાએ […]

Continue Reading

હવામાન વિભાગનું સાત દિવસનું એલર્ટ, જાણો કયા રાજ્યોમાં કઈ તારીખે પડશે ભારેથી અતિભારે વરસાદ

ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી સાત દિવસ દરમિયાન દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે. વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં 30 ઓગસ્ટ સુધી અને રાજસ્થાનમાં 26 ઓગસ્ટ સુધી ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે ગુજરાત, રાજસ્થાન, ઉત્તરાખંડ, નવી દિલ્હી, છત્તીસગઢ, હરિયાણા, મધ્ય પ્રદેશ, પંજાબ, હિમાચલ પ્રદેશ, […]

Continue Reading

દહેજમાં સ્કોર્પિયો, બુલેટ, સોનું છતાં 36 લાખ માગ્યા : પત્નીને સળગાવી હત્યા

 દહેજમાં સ્કોર્પિયો, બુલેટ, સોના સહિતની અનેક કિમતી વસ્તુઓ લીધી હોવા છતા જીવ ના ધરાતા પત્ની પર પતિ, તેના સાસરીયાવાળા અત્યાચાર કરતા રહ્યા. અત્યાચાર એટલો વધી ગયો કે અંતે તમામ લોકોએ મળીને પત્નીને જીવતી સળગાવીને તેની હત્યા કરી નાખી. આ હત્યાકાંડને લઇને અનેક રાજ ખુલી રહ્યા છે એવામાં ફરાર પતિ વિપિન ભાટી ભાગવાનો પ્રયાસ કરી રહ્યો […]

Continue Reading

જિલ્લામાં 24 કલાકમાં 5 તાલુકામાં સાર્વત્રિક વરસાદ…

નર્મદા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં પાંચ તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો.જિલ્લામાં સર્વત્ર વરસાદથી નર્મદા નદી, કરજણ નદી ,ઓરસંગ નદી, તરાવ નદી,ધામણખાડી ,દેવ નદી, દેહેલી નદી અને દોધન નદી અને અન્ય ખાડી કોતરોમાં વરસાદના પાણી વહેતા થયા છે.જિલ્લાના નાના મોટા ચેકડેમ ઓવરફ્લો થયા છે.જ્યારે ખેડૂતોમાં પણ સારા વરસાદથી ખુશી જોવા મળી છે. સૌથી વધુ વરસાદ નાંદોદ […]

Continue Reading

લાડકી બહેન યોજના કૌભાંડ: ૨૬ લાખ બોગસ લાડકી બહેનોએ ૫,૦૦૦ કરોડ રૂપિયા લૂંટી લીધા

રાજ્યમાં ‘મહાયુતિ’ સરકાર સત્તામાં આવી તેમાં ‘લડકી બહિન યોજના’એ મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ યોજનામાં થયેલી ગેરરીતિઓ હવે પ્રકાશમાં આવી છે. સર્ચ ઓપરેશનમાં નાયબ મુખ્યમંત્રીઓ અને વરિષ્ઠ મંત્રીઓ બંનેના જિલ્લાઓમાં સૌથી વધુ બોગસ લાભાર્થીઓ મળી આવ્યા છે. કુલ ૨૬ લાખ ૩૪ હજાર બોગસ લાભાર્થીઓ મળી આવ્યા છે. આ કારણે, સરકારી તિજોરીમાંથી ૫,૧૩૬ કરોડ ૩૦ લાખ […]

Continue Reading

મરાઠા અનામતનો મુદ્દો ફરી ભડકશે? જરાંગેનું તોફાન મુંબઈ પર ત્રાટકશે…

૨૭ ઓગસ્ટના રોજ મનોજ જરાંગે પાટીલે મરાઠા અનામત માટે પોતાના સમર્થકો સાથે મુંબઈ તરફ કૂચ કરવાની જાહેરાત કરી છે. તેઓ ૨૯ ઓગસ્ટના રોજ મુંબઈ પહોંચવાનું આયોજન કરી રહ્યા છે. બીડમાં યોજાયેલી સભામાં જરાંગે પાટીલનું ધ્યાન મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પર હતું. તેમણે શંકા વ્યક્ત કરી હતી કે મુંબઈ પહોંચ્યા પછી સરકાર ભાગલા પાડવાની રણનીતિ ઘડી શકે […]

Continue Reading

ગણેશ વિસર્જન માટે મુંબઈમાં ૨૭૫ થી વધુ કૃત્રિમ તળાવો, ૯૯૦ ટન શાડુ માટી અને શિલ્પકારોને મફત રંગોનું વિતરણ

મુંબઈમાં મોટા પાયે ઉજવાતા ગણેશોત્સવ માટે, શિલ્પકારોએ શક્ય તેટલી વધુ પર્યાવરણને અનુકૂળ મૂર્તિઓ બનાવવી જોઈએ. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને નાગરિકો પર્યાવરણને અનુકૂળ મૂર્તિઓ ખરીદે તે સુનિશ્ચિત કરવા માટે વિવિધ પહેલ હાથ ધરી છે. આ પહેલ હેઠળ, આ વર્ષે શિલ્પકારોને 990 ટન શાડુ માટી મફતમાં આપવામાં આવી છે. ઉપરાંત, મૂર્તિઓ બનાવવા માટે મંડપ બનાવવા માટે ૧૦૨૨ શિલ્પકારોને […]

Continue Reading

દરિયા કિનારે ભારે વરસાદને કારણે જમા થયેલ ૯૫૨ ટન કચરો દૂર કરવામાં આવ્યો..

બૃહન્મુંબઈ (મુંબઈ શહેર અને ઉપનગરો) વિસ્તારમાં તાજેતરમાં થયેલા ભારે વરસાદને કારણે, મુંબઈના વિવિધ દરિયા કિનારાઓ પર મોટી માત્રામાં કચરો જમા થયો હતો. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે ખૂબ જ તાકીદ સાથે સફાઈ અભિયાન હાથ ધર્યું છે અને મુંબઈના સ્વરાજ્ય ભૂમિ (ગિરગાંવ), દાદર, માહિમ, જુહુ, વેસાવે (વર્સોવા), માધ-માર્વે અને ગોરાઈ દરિયા કિનારાના વિસ્તારોને સાફ […]

Continue Reading

બે મોટી ડ્રગ્સ સિન્ડિકેટનો પર્દાફાશ : રૂ. 30 કરોડનું ડ્રગ્સ જપ્ત

દિલ્હીમાં એક સાથે બે મોટી ડ્રગ્સ સિંડિકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. કસ્ટમ વિભાગ અને દિલ્હી પેોલીસની અલગ અલગ કાર્યવાહીમાં કુલ ૩૦ કરોડ રૂપિયાથી વધુ મૂલ્યનું હેરોઇન અને મારિજુઆના જપ્ત કરવામાં આવ્યું છે. બંને કેસોમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં એક યાત્રી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી પકડાયો હતો. જ્યારે બે મહિલાઓની નંદ […]

Continue Reading

બુલંદશહેરમાં ભયંકર અકસ્માત, શ્રદ્ધાળુઓને લઈ જતા ટ્રેક્ટર-કન્ટેનર વચ્ચે ટક્કર, 8 મોત, 43 ઈજાગ્રસ્ત

ઉત્તરપ્રદેશના બુલંદશહેરમાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. નેશનલ હાઈવે નંબર 34 પર ઘટાલ ગામ નજીક કાસગંજથી રાજસ્થાનના ગોગામેડી જતા ગોગાજીના ભક્તોના ટ્રેક્ટરને એક કન્ટેનરને એટલી ભયાનક ટક્કર મારી કે ઘટનાસ્થળે જ 8 લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે આ અકસ્માતમાં 43 અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા હતા. બુલંદશહેરના એસએસપી દિનેશ કુમાર સિંહના જણાવ્યાનુસાર ટ્રેક્ટરમાં 50 થી 60 […]

Continue Reading