પટણા-ગયા હાઈવે પર ગોઝારો અકસ્માત, ટ્રક અને કારની ટક્કરમાં 5 વેપારીઓના દુઃખદ મોત

બિહારમાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. બુધવારે રાત્રે પોણા એક વાગ્યાના સુમારે પટના-ગયા-ડોભી ફોર લેન હાઈવે પર પરસા બજાર પોલીસ સ્ટેશન વિસ્તારના સુઇયા વળાંક પાસે થયેલા ભયાનક અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે. મૃતકોમાં રાજેશ કુમાર (કુર્જી), સંજય કુમાર સિંહા (પટેલનગર), કમલ કિશોર, પ્રકાશ ચૌરસિયા અને સુનીલ કુમારનો સમાવેશ થાય છે. આ બધા જંતુનાશકો […]

Continue Reading

ઝારખંડના પલામુમાં ઉગ્રવાદીઓ સાથે ભીષણ અથડામણમાં 2 જવાન શહીદ, એક ઘાયલ

 ઝારખંડના પલામુમાં ઉગ્રવાદીઓ અને ભારતીય સૈન્ય વચ્ચે ભયાનક અથડામણ સર્જાઈ હતી. જેમાં બે જવાનો શહીદ થઇ ગયા હતા. શહીદ થનારા સૈનિકોને ઓળખ સંતમ કુમાર અને સુનીલ રામ તરીકે થઇ હતી. જ્યારે આ એન્કાઉન્ટરમાં ઈજાગ્રસ્ત થનારા જવાનની ઓળખ રોહિત કુમાર તરીકે થઈ છે. આ કેસની માહિતી આપતાં ડીઆઈજી નૌશાદ આલમે જણાવ્યું હતું કે, પોલીસને સૂચના મળી […]

Continue Reading

‘પંજાબ પોલીસ મારુ એન્કાઉન્ટર કરી દેવા માગે છે…’ દુષ્કર્મ કેસમાં ફરાર AAP ધારાસભ્યનો દાવો

પંજાબ પોલીસે સનૌર વિધાનસભા મતવિસ્તારના આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય હરમીત સિંહ પઠાણમાજરાની ધરપકડ કરવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે, જે દુષ્કર્મના કેસમાં વોન્ટેડ છે. તે મંગળવારે (બીજી સપ્ટેમ્બર) કરનાલના ડાબરી ગામથી ફરાર થઈ ગયો હતો. ધારાસભ્ય હરમીત સિંહ પઠાણમાજરાએ બુધવારે (ત્રીજી સપ્ટેમ્બર) એક વીડિયો જાહેર કરીને દાવો કર્યો હતો કે, ‘મને માહિતી મળી […]

Continue Reading

અમદાવાદમાં તૂટેલા રસ્તા-ફૂટપાથ 24 કલાકમાં રિપેર કરવા AMC કમિશનરનો કડક આદેશ

અમદાવાદમાં દર વર્ષે રુપિયા એક હજાર કરોડથી વધુ રકમનો ખર્ચ નવા રોડ બનાવવા, રીસરફેસ કરવા મ્યુનિસિપલ કોર્પોરેશન કરે છે. વિવિધ રસ્તાઓની જાળવણી માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર અમલમાં મુકાશે. મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ શહેરમાં તૂટેલા રસ્તા  અને ફુટપાથ 24 કલાકમાં રીપેર કરવા આદેશ કર્યો છે. ૨૪ મીટર કે તેથી વધુ પહોળાઈના રોડનું દર ત્રણ મહીને ઈન્સપેકશન […]

Continue Reading

૧૭ વર્ષ પછી નાગપુર સેન્ટ્રલ જેલમાંથી અરુણ ગવળી જામીન પર મુક્ત, ૨૦૦૭માં કમલાકર જામસાંડેકરના હત્યા કેસમાં જેલમાં હતો

કુખ્યાત ગેંગસ્ટર અરુણ ગવળી નાગપુર સેન્ટ્રલ જેલમાંથી જામીન પર મુક્ત. થયા બાદ પોલીસ સુરક્ષા હેઠળ નાગપુરના ડૉ. બાબાસાહેબ આંબેડકર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આવી. ત્યાંથી ગવળી વિમાન દ્વારા મુંબઈ જવા રવાના થયો. હતો. અંડરવર્લ્ડ ડોન અને ભૂતપૂર્વ ધારાસભ્ય અરુણ ગવળીને સુપ્રીમ કોર્ટે ૧૭ વર્ષ પછી જામીન આપ્યા અને મંગળવારે નાગપુર સેન્ટ્રલ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો. કમલાકર […]

Continue Reading

મુંબઈના દાદર રેલ્વે સ્ટેશનના પાર્કિંગમાં ભીષણ આગ લાગી; ૧૦ થી ૧૨ ટુ-વ્હીલર બળી ગયા

મુંબઈના સૌથી મોટા જંકશન દાદરમાં રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૧૪ પાસે ટુ-વ્હીલર પાર્કિંગમાં ભીષણ આગ લાગી. પ્લેટફોર્મ નંબર 14 ની બહાર પાર્કિંગ સ્ટેન્ડમાં પાર્ક કરેલા એક ટુ-વ્હીલરમાં આગ લાગી. ત્યારબાદ આગ ફેલાઈ ગઈ અને ૧૦ થી ૧૨ ટુ-વ્હીલર બળી ગયા, સૂત્રોના જણાવ્યા અનુસાર. પાર્કિંગમાં રહેલા વાહનોમાં આગ કેવી રીતે લાગી તે હજુ સ્પષ્ટ નથી, પરંતુ […]

Continue Reading

ભિવંડીમાં પ્રેમ લગ્નનો ભયાનક અંત, પતિએ પત્નીનું માથું કાપી….

ભિવંડી શહેરમાં ૩૦ઓગસ્ટના રોજ ખાડી પાસે ઇદગાહ ઝૂંપડપટ્ટી પાસેના કળણમાંથી એક મહિલાનું કપાયેલું માથું મળી આવ્યા બાદ, સ્થાનિક ભોઇવાડા પોલીસે મહિલાની હત્યાના ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે. પોલીસે માત્ર ૪૮ કલાકમાં આરોપી પતિની ધરપકડ કરી લીધી. હત્યા કરાયેલી મહિલાનું નામ પરવીન ઉર્ફે મુસ્કાન (૨૬) છે અને આ ગુનામાં તેના પતિ તાહા ઇમ્તિયાઝ અંસારીનો સમાવેશ […]

Continue Reading

સુરત મેયરની ઓફિસ બહાર પ્રદર્શન કરતા વિપક્ષી નેતા સહિતના સભ્યોને ટીંગાટોળી કરી બહાર કઢાયા

સુરત કોંગ્રેસ કાર્યાલય પર આક્રમક વિરોધ કરનારા ભાજપને તેવી જ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. પાલિકાની સામાન્ય સભામાં પ્રશ્ન પુછવામાં મેયર જવાબ આપવાની ના પાડી દેતા આજે વિપક્ષે મેયર કચેરી સામે રજૂઆત-વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા હતા. મેયર આવે તે પહેલાં પ્લેકાર્ડ સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને મેયર આવ્યા ત્યારે વિપક્ષ સાથે ઘર્ષણ પણ થયું […]

Continue Reading

ટેરિફથી ટેકસટાઈલ ક્ષેત્રને અસર થતા વધુ રૂ ખરીદવા માટે સરકાર પર દબાણ

અમેરિકાના ૫૦ ટકા ટેરિફને કારણે દેશના ટેકસટાઈલ ક્ષેત્ર સામે ઊભા થયેલા પડકારને ધ્યાનમાં રાખી વર્તમાન વર્ષમાં સરકારે ખેડૂતો પાસેથી વધુ રૂ ખરીદવાની ફરજ પડશે તેવી શકયતા વ્યકત કરવામાં આવી છે. એક તરફ રૂની સસ્તી આયાત અને ટેકસટાઈલ નિકાસ માગમાં ઘટાડાથી દેશમાં રૂનો વપરાશ ધીમો પડયો હોવાનું સરકારી સુત્રોએ જણાવ્યું હતું. ભારતના ટેકસટાઈલની અંદાજે ૩૮ અબજ […]

Continue Reading

5th જનરેશન જેટ, આખી દુનિયામાં હુમલા કરી શકતી ન્યૂક્લિયર મિસાઈલ, ચીને નવા હથિયાર રજૂ કર્યા

ચીને બુધવારે (3 સપ્ટેમ્બર) બેઇજિંગમાં પોતાની અત્યાર સુધીની સૌથી મોટી સૈન્ય પરેડનું આયોજન કર્યું છે. આ આયોજન દ્વિતીય વિશ્વ યુદ્ધની સમાપ્તિના 80 વર્ષ પૂરા થવા પર છે. આ વિક્ટ્રી-ડે મિલિટ્રી પરેડમાં ચીને પોતાની નવી સૈન્ય ટેક્નિક અને આધુનિક હથિયારોનું પ્રદર્શન કર્યું હતું. પરેડ દરમિયાન મોટા સૈન્ય વિમાનોએ પહેલીવાર સત્તાવાર રીતે ચીની સેનામાં ડેબ્યૂ કર્યું છે. […]

Continue Reading