ભક્તોનું ટ્રેક્ટર ૨૦૦ ફૂટ ઊંડી ખીણમાં પડી ગયું, બેના મોત, ૧૩ ઘાયલ…

નંદગાંવ તાલુકાના જાટેગાંવમાં પિનાકેશ્વર મહાદેવ મંદિરથી પરત ફરતી વખતે, પિનાકેશ્વર ઘાટ પર ભક્તોને લઈ જતી એક ટ્રેક્ટર-ટ્રોલી ૨૦૦ ફૂટ ઊંડી ખીણમાં પડી ગઈ. આમાં બે લોકોના મોત થયા. જ્યારે ૧૩ શ્રદ્ધાળુઓ ઘાયલ થયા. અકસ્માત બાદ સ્થાનિક નાગરિકો અને પોલીસે તાત્કાલિક મદદ કરી શ્રદ્ધાળુઓને બહાર કાઢ્યા. દરમિયાન, બીજી તરફ, લાતુર જિલ્લામાં એક ખેડૂતનું તૂટેલા વીજળીના વાયરથી […]

Continue Reading

*જગજીવન રામ હોસ્પિટલમાં નવી આરોગ્ય સુવિધાઓનું ઉદ્ઘાટન જનરલ મેનેજર/ડબલ્યુઆર શ્રી વિવેક કુમાર ગુપ્તાએ કર્યું

પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર શ્રી વિવેક કુમાર ગુપ્તાએ, વેસ્ટર્ન રેલ્વે મહિલા કલ્યાણ સંગઠન (WRWWO) ના પ્રમુખ શ્રીમતી નીતા ગુપ્તા સાથે, શુક્રવાર, 15 ઓગસ્ટ, 2025 ના રોજ, પશ્ચિમ રેલ્વેની જગજીવન રામ હોસ્પિટલ (JRH), મુંબઈની મુલાકાત લીધી અને અનેક નવી અને મહત્વપૂર્ણ આરોગ્ય સુવિધાઓનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે, પશ્ચિમ રેલ્વેના એડિશનલ જનરલ મેનેજર, શ્રી પ્રદીપ કુમાર, મુંબઈ […]

Continue Reading

*મુંબઈમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે સશસ્ત્ર દળોના બેન્ડનું પ્રદર્શન

૨૦૨૫ના ૭૯મા સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગ રૂપે, ભારતીય સેના અને ભારતીય નૌકાદળના બેન્ડે ૧૫ ઓગસ્ટ ૨૫ના રોજ મુંબઈમાં ઐતિહાસિક ગેટવે ઓફ ઈન્ડિયાની સામે સંયુક્ત રીતે પ્રદર્શન કર્યું. આ પ્રતિષ્ઠિત સ્મારક પર હજારો નાગરિકોએ પ્રદર્શન જોયું, જે એક સમયે દેશમાં ઔપચારિક પ્રવેશદ્વાર હતું અને ૧૯૪૮માં છેલ્લા બ્રિટિશ સૈનિકો જ્યાંથી ગયા હતા તે સ્થળ, એક સાંજ માટે […]

Continue Reading

પ્રફુલ ગુટકા : હીરોથી લઈ સફળ હિન્દી-ગુજરાતી ફિલ્મોના નિર્માતા

સપ્ટેમ્બરમાં રિલીઝ થઈ રહી છે મહેર કરો મા મેલડી   મહેર કરો મા મેલડી. નામ પરથી એ ધાર્મિક ફિલ્મ હોય એવું લાગશે પણ આ એક સામાજિક ફિલ્મ છે જેમાં માતા પ્રત્યેની શ્રદ્ધા દર્શાવવામાં આવી છે. ફિલ્મમાં માતાજીના કોઈ ચમત્કાર કે પરચા દર્શાવાયા નથી પણ શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેની ભેદરેખા દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, એમ […]

Continue Reading

એશિયાની પ્રથમ મહિલા વાણિજ્ય સ્નાતકનું સન્માન કરવામાં આવશે

સિડનહામ કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઇકોનોમિક્સ તેના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને વાણિજ્ય ડિગ્રી મેળવનાર એશિયાની પ્રથમ મહિલા, યાસ્મીન ખુર્શેદજી સર્વેયરનું સન્માન કરશે, તેમના સ્નાતક થયાની 100મી વર્ષગાંઠ નિમિત્તે તેમના પ્રતિમાનું અનાવરણ કરશે અને તેમના નામે શિષ્યવૃત્તિ કાર્યક્રમ શરૂ કરશે. આ શિષ્યવૃત્તિને કોલેજ અને સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા સંયુક્ત રીતે ₹20 લાખના એન્ડોમેન્ટ ફંડ દ્વારા ટેકો […]

Continue Reading

બિહારમાં 120 વર્ષના હયાત મતદાર ઉત્તર પ્રદેશમાં એક પિતાના 50 પુત્રો

વિપક્ષે વોટચોરીનો આરોપ લગાવીને મતદારોની યાદીમાં છબરડાને હાલ દેશવ્યાપી મુદ્દો બનાવવાનો પ્રયાસ કર્યો છે. એવામાં મતદારોને લઇને વિચિત્ર માહિતી સામે આવી રહી છે. બિહારમાં ભાગલપુરની એક મહિલા આશા દેવી ભારે ચર્ચામાં છે. આશા દેવીની મતદાર કાર્ડમાં જન્મ તારીખ ૧ જાન્યુઆરી ૧૯૦૫ છે જે હિસાબે તેની ઉંમર ૧૨૦ વર્ષ થાય છે. આશા દેવી બિહારના સૌથી વૃદ્ધ […]

Continue Reading

એન્જિનમાં અજાણ્યો સનકી યુવક ઘૂસી જતાં પેસેન્જરમાં ફફડાટ

હોલિવૂડની ફિલ્મ ટર્મિનેટર આવી હતી. તેમા હીરો મસલમેન હીરો આર્નોલ્ડ શ્વાર્ઝનેગર ટ્રકના ડ્રાઇવરને કહે છે કે હવે ટ્રક હું ચલાવીશ. બસ આવા જ દ્રશ્યનું સર્જન મધ્યપ્રદેશના ગ્વાલિયર સ્ટેશનમાં થયું હતું. તેમા સ્ટેશન પર ઊભેલી ટ્રેનના એન્જિનમાં કોઈ સુનકી ઘૂસી ગયો હતો અને જાહેરાત કરી દીધી હતી કે હવે આ ટ્રેન તારો ભાઈ ચલાવશે. મધ્યપ્રદેશના ગ્વાલિયર […]

Continue Reading

હવે ભારતના વિઝા એક જ દિવસમાં મળી જશે, કેન્દ્ર સરકારે બે નવા પોર્ટલ લોન્ચ શરૂ કર્યા

 કેન્દ્ર સરકારે વિઝા ઈશ્યૂ કરવા અંગે એક મોટો નિર્ણય કર્યો છે. હવે એક જ દિવસમાં વિઝા ઈશ્યૂ કરવા માટે નિયામકીય છૂટ આપવાનું શરૂ કરાયું છે. કેન્દ્ર સરકારે જણાવ્યું કે જો તમામ દસ્તાવેજ યોગ્ય રીતે જમા કરાવાયા હશે તો એક જ દિવસમાં ભારતના વિઝા આપી દેવાશે. આ સાથે કેન્દ્ર સરકારે ગેરકાયદે પ્રવાસીઓ અને વિઝા મુદ્દતથી વધુ […]

Continue Reading

‘ટ્રમ્પને નોબેલ માટે 2 વખત નોમિનેટ કરી દે PM મોદી…’, અમેરિકાના પૂર્વ અધિકારીનો કટાક્ષ

 ભારત પર વધુ ટેરિફ લાદ્યા પછી અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની નિંદા થઈ રહી છે. હવે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોન બોલ્ટને કહ્યું કે, ‘ડોનાલ્ડ ટ્રમ્પ કારણ વગર ભારતને નારાજ કરી રહ્યાં છે.’ આ ઉપરાંત તેમણે કટાક્ષ કર્યો હતો કે, ભારતે ટ્રમ્પને ફરીથી નોબેલ પુરસ્કાર માટે નોમિનેટ કરવા જોઈએ. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પાસેથી […]

Continue Reading

DRDO નો ગેસ્ટ હાઉસ મેનેજર પાકિસ્તાની ISI માટે જાસૂસી કરતો પકડાયો, રાજસ્થાન CIDએ ઝડપ્યો

સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO)ના ગેસ્ટ હાઉસના મેનેજર મહેન્દ્ર પ્રસાદની પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI માટે જાસૂસી કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. તે પાકિસ્તાનને ગુપ્ત માહિતી મોકલી રહ્યો હતો. રાજસ્થાન CID ઇન્ટેલિજન્સે મંગળવારે જેસલમેરના ચાંદન ફિલ્ડ ફાયરિંગ રેન્જ પાસે આવેલા DRDOના ગેસ્ટ હાઉસમાંથી મેનેજરની ધરપકડ કરી. મોબાઈલની તપાસ બાદ તેની સામે ઓફિશિયલ સિક્રેટ્સ એક્ટ […]

Continue Reading