‘ટેરિફ અને GST સુધારાને એકબીજાથી કોઈ લેવા દેવા નથી..’, નાણામંત્રી સીતારમણે કરી ચોખવટ
56મી GST કાઉન્સિલની બેઠક બાદ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સ્પષ્ટતા કરી કે તાજેતરના GST સુધારાઓનો ટેરિફ વિવાદ સાથે કોઈ સંબંધ નથી. તેમણે કહ્યું, ‘ટેરિફમાં ઉથલપાથલ એ GST સુધારાને અસર કરતો મુદ્દો નથી. અમે દોઢ વર્ષથી તેના પર કામ કરી રહ્યા છીએ.’ નાણામંત્રીએ કહ્યું કે લાંબા સમયથી મંત્રીઓનું એક જૂથ વીમા વગેરેના દરો પર કામ કરી […]
Continue Reading