નાસિકમાથી આઇએસઆઈ માટે જાસૂસી કરનાર આર્મી જવાનની ધરપકડ ૧૫ લાખ રૂપિયા લઈ ગુપ્ત માહિતી પાકિસ્તાનને પહોચાડી
નાસિક કેન્ટોનમેન્ટમાં તૈનાત નાયક સંદીપ સિંહની પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી (આઇએસઆઈ) માટે જાસૂસી કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ પોતાના મોબાઇલ ફોન દ્વારા આઇએસઆઈને મહત્વપૂર્ણ લશ્કરી માહિતી પૂરી પાડી હતી, જેનાથી જાસૂસીની હદનો ખુલાસો થયો છે. આરોપી પાસેથી ત્રણ મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે, જેની ફોરેન્સિક તપાસ ચાલી રહી છે. , એસએસપી ચરણજીત સિંહ […]
Continue Reading