અમદાવાદમાં ઓવરસ્પીડના કારણે 1635 માર્ગ અકસ્માત, 515 લોકોના મોત, ટ્રાફિક વ્યવસ્થા ખોરંભે
બેદરકારીભરી ડ્રાઈવીંગને લીધે ગુજરાતમાં માર્ગ અકસ્માતની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. રોડ એક્સીડેન્ટ ઈન ઇન્ડિયા 2023ના રિપોર્ટમાં એવા ચોકાવનારા તારણો રજૂ થયાં છે કે, ઓવરસ્પીડને લીધે સૌથી વધુ માર્ગ અકસ્માત થઈ રહ્યાં છે. આ ઉપરાંત ગુજરાતમાં અકસ્માતના મૃત્યુદરમાં 5.4 ટકાનો વધારો નોંધાયો છે. વર્ષ 2023માં કુલ 16,349 અકસ્માત થયાં, જેમાં 7845 લોકોએ જીવ ગુમાવ્યો હતો […]
Continue Reading