નાલાસોપારામા અંધ વ્યક્તિનું તળાવમાં પડી જવાથી મોત, પાલિકાની બેદરકારીનો ભોગ
નાલાસોપારા પૂર્વના આચોલે તળાવ વિસ્તારમાં ફરવા ગયેલા એક અંધ વ્યક્તિનું તળાવમાં ડૂબી જવાથી મોત થયું. વૃદ્ધનું નામ ભરતકુમાર મિસ્ત્રી (૭૦) છે. આ ઘટના મંગળવારે સવારે 11 વાગ્યાની આસપાસ બની હતી. મેસ્ત્રી પોતાની પુત્રીને મળવા નાલાસોપારા આવ્યા હતા. અછોલે તળાવમાં રક્ષણાત્મક જાળી ન હોવાથી મેસ્ત્રીનું મોત થયું. પાલિકાની આ બેદરકારી સામે રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો […]
Continue Reading