અરબી સમુદ્રમાં ઓછા દબાણનો પટ્ટો નિર્માણ થતા રાજ્યમાં ભારે વરસાદની શક્યતા મુંબઈ પ્રતિનિધી.
અરબી સમુદ્રમાં ઓછા દબાણનો પટ્ટો નિર્માણ થતા રાજ્યમાં ફરી આગામી ત્રણથી ચાર દિવસ ભારે વરસાદની શક્યતા હવામાન ખાતાએ વ્યક્ત કરી છે મુંબઈમાં અનંત ચતુર્દશીના ભારે વરસાદ પડયા બાદ ભારે ગરમી અને ઉકળાટથી મુંબઈગરા પરેશાન થઈ ગયા છે. બુધવારે સવારના તાપમાનનો પારો ૩૦થી ૩૧ ડિગ્રી વચ્ચે નોંધાઈ રહ્યો હતો. પણ વાતાવરણમા ભેજનું પ્રમાણ વધું હોવાથી અસહ્ય […]
Continue Reading