મહાયુતિની સરકારમાં ‘શીતયુદ્ધ’? એક જ પદ માટે બે આદેશ, ‘સીએમ-ડીસીએમ’ વિભાગમાં સંકલનનો અભાવ

સરકારી વિભાગો વચ્ચે સંકલનના અભાવે મોટી મૂંઝવણ સામે આવી છે. બેસ્ટના એડિશનલ જનરલ મેનેજર પદ માટે બે અલગ અલગ આદેશો જારી કરવામાં આવ્યા હતા. જેને લઈને મહાગઠબંધન સરકારમાં શીતયુદ્ધ ચાલી રહ્યુ હોવાની ચર્ચાએ જોર પકડ્યુ છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના સામાન્ય વહીવટ વિભાગે આશિષ શર્માનું નામ આગળ મૂક્યું હતું, જ્યારે નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેના શહેરી વિકાસ […]

Continue Reading

સોલાપુરમા વરસાદને કારણે ગૌશાળામાં શોર્ટ સર્કિટને કારણે સાસુ અને પુત્રવધૂના મોત, ગાયનું પણ મોત

સોલાપુરના જિલ્લાના માલશિરસ તાલુકામાં વીજકરંટ લાગવાથી બે મહિલાઓના મોત થયા છે. રાતભર ચાલુ રહેલા વરસાદને કારણે ગૌશાળામાં વીજળી પડવાથી એક ગાય સહિત એક પરિવારની બે મહિલાઓ સાસુ અને પુત્રવધૂના મોત થયા છે. મંગળવાર રાતથી જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના માલશિરસ તાલુકાના મહાલુંગમાં ધવલે વસાહતમાં બની હતી, જેમાં સનિકાબાઈ વિઠ્ઠલ રેડે (૫૭) […]

Continue Reading

હિંગોલીમા પિતા અને સગિર પુત્રએ લગ્નની લાલ્ચ આપી સગિરાને બોલાવી બળાત્કાર ગુજાર્યો..

એક સગીર છોકરીને લગ્નની લાલચ આપવામાં આવી હતી. ત્યારબાદ, આ છોકરીને મધ્યપ્રદેશથી હિંગોલી બોલાવવામાં આવી હતી. તે આવ્યા પછી, સગીર છોકરાએ પહેલા આ સગીર છોકરી સાથે સેક્સ કર્યું. ત્યારબાદ આ સગીર છોકરાના પિતાને પણ આ છોકરી સાથે પ્રેમ થઈ ગયો. જો તુ મારા દીકરા સાથે લગ્ન કરવા માંગતી હો, તો તારે મારી સાથે પણ સેક્સ […]

Continue Reading

હેવારોની સીઝન શરૂ થતાં જ માત્ર 10 દિવસમાં ખાંડ ત્રણ ટકાથી વધુ મોંઘી થઈ

તહેવારોની મોસમ શરૂ થતાં જ ખાંડના ભાવ વધવા લાગ્યા છે. છેલ્લા ૧૦ દિવસમાં જ ખાંડ સાડા ત્રણ ટકા મોંઘી થઈ ગઈ છે. તહેવારોને કારણે ઓગસ્ટ મહિનામાં માંગમાં વધારો થવાની શક્યતા છે, જેના કારણે ભાવમાં વધુ વધારો થશે, આને ધ્યાનમાં રાખીને, સરકારે ઓગસ્ટ મહિના માટે ૨૨.૫ લાખ મેટ્રિક ટન ખાંડનો ક્વોટા ફાળવ્યો છે જેથી વધતા ભાવોને […]

Continue Reading

કળિયુગનો અંત આવી રહ્યો છે. ૫૧૨૧ વર્ષ વીતી ગયા છે.

પ્રલય આવશે અને પૃથ્વી ફરીથી નવો જન્મ લેશે. કલ્કીરામ મહારાજ. આદિનાથ સંપ્રદાયના પીઠાધીશેશ્વર અને હિન્દુ જોડો યાત્રાના સંયોજક, કલ્કીરામ મહારાજ આજે નાસિકના મહાકુંભ નગરીમાં પહોંચ્યા અને કહ્યું કે પૃથ્વી પર દુષ્ટતા ચરમસીમાએ પહોંચી ગઈ છે. ધરતીકંપ, પૂર અને વાદળ ફાટવાથી દુનિયાનો નાશ થઈ રહ્યો છે. દુનિયામાં ત્રીજા વિશ્વયુદ્ધ માટે સમીકરણો રચાશે. એક દેશ બીજા દેશ […]

Continue Reading

ઇસરોએ લદાખમાં માર્સ બેઝ શરૂ કર્યો : ભાવિ મૂન મિશન અને માર્સ મિશનની તૈયારી…

ભારતે પોતાના અવકાશયાત્રીઓને અંતરિક્ષમાં મોકલવા માટેની યોજના વધુ સઘન બનાવી છે.આ જ યોજનાના હિસ્સારૂપે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશને(ઇસરો)  લદાખમાં  માર્સ -લાઇક એસ્ટ્રોનટ ટ્રેનિંગ ફેસિલિટી (સૂર્યમંડળના લાલ રંગી મંગળ ગ્રહ પર જવા માટે અવકાશયાત્રીઓનું તાલીમ કેન્દ્ર) શરૂ કરી છે. ઇસરોના ચેરમેન ડો. વી.નારાયણને ૨૦૨૫ની  ૩૧, જુલાઇએ, શુક્રવારે  લદાખની  ત્સો કર વેલી નામના સ્થળે હિમાલયન આઉટપોસ્ટ  ફોર […]

Continue Reading

100 હેક્ટર વિસ્તારમાં લાખો ટન સોનાનો ભંડાર હોવાનો ઘટસ્ફોટ

મધ્ય પ્રદેશના જબલપુરમાં આશરે 100 હેક્ટરમાં સોનાનો ભંડાર હોવાનું સામે આવ્યું છે. નિષ્ણાતો માની રહ્યા છે કે આ વિસ્તારમાં લાખો ટન સોનું મળી શકે છે. નિષ્ણાતોની ટીમ દ્વારા આ વિસ્તારની જમીનના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેના રિપોર્ટમાં સામે આવ્યું છે કે આ વિસ્તારમાં ન માત્ર સોનું સાથે જ તાંબુ અને અન્ય મૂલ્યવાન ધાતુ પણ હશે. […]

Continue Reading

સ્ટાલિન બાદ કદાવર નેતાની સનાતન ધર્મ અંગે વિવાદિત ટિપ્પણી, ભાજપે કહ્યું- ફિલ્મોનો બહિષ્કાર કરો

 અભિનેતા કમલ હાસનની સનાતન ધર્મ અંગેની ટિપ્પણીઓને કારણે વિવાદ ઊભો થયો છે. જેના લીધે ભારતીય જનતા પાર્ટીએ કમલ હાસનની ફિલ્મોનો બહિષ્કાર કરવાની અપીલ કરી છે. આ સાથે, તેમણે તમિલનાડુના નાયબ મુખ્યમંત્રી ઉદયનિધિ સ્ટાલિનના 2023ના નિવેદનનો પણ ઉલ્લેખ કર્યો, જેમાં તેમણે સનાતન ધર્મની સરખામણી ડેન્ગ્યુ સાથે કરી હતી. તાજેતરમાં એક કાર્યક્રમ દરમિયાન, કમલ હાસને સનાતન ધર્મ […]

Continue Reading

ટ્રમ્પની ધમકીઓ વચ્ચે ભારત સરકારના મોટા અધિકારી રશિયા પહોંચ્યા, અમેરિકા ટેન્શનમાં!

રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવા બદલ ભારત સામે ભારે ટેરિફ લાદવાની ટ્રમ્પની ધમકીઓ વચ્ચે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ મોસ્કો પહોંચ્યા છે. આ સમય દરમિયાન અજિત ડોભાલ રશિયન સરકારના વરિષ્ઠ રણનીતિકારોને મળશે. અજિત ડોભાલ પ્રમુખ પુતિનને પણ મળી શકે છે.     રશિયન સમાચાર એજન્સી TASS અનુસાર, અજિત ડોભાલ રશિયન નેતાઓ સાથે વ્યૂહાત્મક ભાગીદારી અને […]

Continue Reading

GJEPCના કાર્યક્રમમાં અનુલ કપૂરે ડૉ. ધર્મેન્દ્ર કુમારને ₹75 લાખનો ચેક સોંપ્યો — દેશના સૌથી મોટા નિઃશુલ્ક મેડિકલ કેમ્પ માટે સન્માન

આરોગ્ય સેવા અને સામાજિક ક્ષેત્રમાં આદરભર્યો પ્રસંગ ઊભો થયો, જ્યારે જાણીતા ફિલ્મ અભિનેતા અનિલ કપૂર, GJEPCના અધ્યક્ષ કિરીત ભંસાલી, ઉપાધ્યક્ષ શૌનક પારેખ, અને મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર વિવેક ફણસલકરની ઉપસ્થિતિમાં ડૉ. ધર્મેન્દ્ર કુમારને ₹75 લાખનો ચેક આપવામાં આવ્યો. આ સમારોહ બાંદ્રા (વેસ્ટ) સ્થિત Jio World Convention Centre ખાતે યોજાયો. આ સન્માન R.K. HIV AIDS Research […]

Continue Reading