રાજ્યભરમાં ભારે વરસાદથી ૨૧ લોકોના મોત, ૧૦ ઘાયલ, ૧૪ લાખ એકર ખેતીને નુકસાન
રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા ભારે વરસાદમાં અત્યાર સુધીમાં ૨૧ લોકોનાં મોત થયા છે અને ૧૦ લોકો ઘાયલ થયા છે. ભારે વરસાદને કારણે લગભગ દોઢ હજાર નાગરિકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે અને લગભગ ૧૪ લાખ એકર ખેતીને નુકસાન થયું છે. છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા ભારે વરસાદમાં ૨૧ લોકોના મોત થયા છે અને […]
Continue Reading