દિલ્હીમાં કાલકાજીના મંદિરમાં સેવાદારની હત્યા, પ્રસાદ ન મળતાં શ્રદ્ધાળુઓએ ઢોર માર માર્યો હતો
દિલ્હીના કાલકાજી મંદિરમાં એક સેવાદારને ઢોરમાર મારીને મોતને ઘાટ ઉતારી દીધાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટના શુક્રવારે (29મી ઓગસ્ટ) રાત્રે બની હોવાનું કહેવાય છે. દર્શન માટે આવેલા કેટલાક ભક્તોને ચુન્ની-પ્રસાદ ન મળતાં તે ગુસ્સે ભરાયા હતા. ત્યારબાદ વિવાદ થયો અને સેવાદારને માર મારવામાં આવ્યો હતો. આ ઘટનાની માહિતી મળતાં ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે એક […]
Continue Reading