પતિની હત્યા કરી ફરાર થયેલ બંન્ને પ્રેમીઓની ધરપકડ…

નાલાસોપારાના ધનીવ બાગ વિસ્તારમાં વિજય ચૌહાણની હત્યા કરીને ભાગી ગયેલા પેલ્હાર પોલીસ સ્ટેશનની ક્રાઈમ ડિટેક્શન બ્રાન્ચે પુણેથી ધરપકડ કરી છે. ધનીવ બાગમાં ઓમ સાઈ વેલ્ફેર સોસાયટીમાં રહેતા વિજય ચૌહાણ (૩૨) ની તેની પત્ની ચમન દેવી (૨૮) અને તેના પ્રેમી મોનુ શર્મા (૨૦) એ હત્યા કરી હતી અને તેનો મૃતદેહ ઘરમાં જમીનની નીચે દાટી દીધો હતો. […]

Continue Reading

મુંબઈ-અમદાવાદ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલી હોટલોના ગુજરાતી નામપટ્ટીઓની મનસેએ તોડફોડ કરી

મુંબઈ-અમદાવાદ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરની ઘણી હોટલોના નામપટ્ટીઓમાંથી મરાઠી દેવનાગરી લિપિ ગાયબ છે. મરાઠીને બહેન તરીકે ગણતી વખતે, હોટલોના નામપટ્ટીઓ પર અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી ભાષાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના આના સામે આક્રમક બની છે અને મનસે કાર્યકરોએ હાઇવે પર હાલોલી ગામની હદમાં આવેલી હોટલો પર ગુજરાતી નામપટ્ટીઓ તોડફોડ કરીને પોતાનો ગુસ્સો વ્યક્ત […]

Continue Reading

મહાડ MIDC માંથી ₹88.92 કરોડનું કેટામાઇન જપ્ત…

અંકર….. મહારાષ્ટ્ર રાજ્યના રાયગઢના મહાડ ઔદ્યોગિક વિસ્તારમાં એક કેમિકલ યુનિટ પર પોલીસ અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) દ્વારા સંયુક્ત કાર્યવાહીમાં લગભગ ₹88.92 કરોડનું કેટામાઇન જપ્ત કરવામાં આવ્યું છે. ગુપ્ત માહિતીના આધારે, મહાડ MIDC માં સ્થિત એક બંધ કંપનીના પરિસરમાં ચાલી રહેલી ગેરકાયદેસર રાસાયણિક પ્રક્રિયા સામે કાર્યવાહી કરવામાં આવી હતી. સ્થળ પરથી કુલ 34 કિલો કેટામાઇન […]

Continue Reading

રસ્તો ઓળંગી રહેલા યુવાનને ઠોકર મારી મોટરસાયકલ ચાલક થયો ફરાર..

જામનગર નજીક લાલપુર બાયપાસ પાસે ગઈકાલે રાત્રે એક અકસ્માત સર્જાયો હતો. જેમાં સિરાજ ઇકબાલભાઇ જુણેજા નામના 32 વર્ષીય યુવાન જે ખાનગી કંપનીમાં કામ કરી પોતાના ઘરે જવા રવાના થયા હતા. દરમિયાન રોડ ક્રોસ કરતી વેળાએ સિરાજ જુણેજાને એક એક્ટિવા મોટરસાયકલ ચાલકે ઠોકર મારી રફુચક્કર થઇ ગયો હતો. ત્યારબાદ ઇજાગસ્ત સિરાજભાઇ ને સ્થાનિકો દ્વારા 108 નંબરની […]

Continue Reading

કાયદાની ‘ઉપરવટ’ કોઈ નથી! હાઈકોર્ટની ગાડી ટ્રાફીકભંગ કરે તો પણ કેસ કરવા આદેશ

ગુજરાત હાઇકોર્ટે પોલીસ તંત્રને રોંગ સાઇડમાં આવતા વાહનચાલકો પર પગલાં લેવા હુકમ કર્યો હતો. પરંતુ એક ઇલેક્ટ્રોનિક મીડિયા અહેવાલથી કોર્ટના ધ્યાનમાં આવ્યું હતું કે, હાઇકોર્ટ અને ઉચ્ચ અધિકારીઓની ગાડી ટ્રાફિક નિયમોનો ભંગ કરે તો છોડી દેવામાં આવે છે. ગુજરાત હાઇકોર્ટ લખેલી ગાડી રોંગ સાઇડમાં આવતાં એક ઇલેક્ટ્રોનિક મીડિયાના કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ બાબતને […]

Continue Reading

પિતા-પુત્રનું કારસ્તાન: અમેરિકા રહેતા સુરતના ઇજનેરને શેરબજારમાં નફાની લાલચ આપી 40.85 લાખ પડાવ્યા

ગોપીપુરાના સંઘાડીયા વાડની જગુ વલ્લભની પોળના મૂળ રહેવાસી એવા હાલ અમેરિકા સ્થાયી થયેલા સોફ્ટવેર એન્જિનીયર શૈલેષ નટવરલાલ રાણા વર્ષ 1999 માં અમદાવાદ ખાતે સોફ્ટવેર પ્રોગ્રામીંગના ટ્રેનીંગ અંતર્ગત અંકિત હસમુખ શાહ (રહે. સોહમ જવાહર સોસાયટી, ગંગોત્રી એપાર્ટમેન્ટ નજીક, આર.વી. દેસાઇ રોડ, વડોદરા) સાથે મિત્રતા થઇ હતી. અમદાવાદ ઉપરાંત મુંબઇ ખાતે પણ ટ્રેનીંગ અંતર્ગત બંને એક જ […]

Continue Reading

ખુદ પત્નીએ પતિને મહિલા મિત્ર સાથે રંગેહાથ ઝડપી લેતાં…

રાજકોટમાં રહેતો એક શખ્સ પત્ની અને પુત્રને સાસુને ત્યાં મુકી બહારગામ જઈ રહ્યાનું કહી રવાના થયો હતો. જો કે આજે પત્નીને શંકા જતાં માતા સાથે મળી પતિની મહિલા મિત્રને ત્યાં તપાસ કરી હતી. જયાંથી પતિ અને તેની મહિલા મિત્ર રૂમમાંથી મળી આવ્યા હતા. ભાંડો ફૂટી જતાં ઉશ્કેરાઈ ગયેલા પતિએ પત્ની સાથે ઝપાઝપી કરી હતી. આ […]

Continue Reading

શાળાઓ પાસે ગટર ઊભરાવાની સમ્યા ઉકેલો…

બાવળા નગર પાલિકા હદ વિસ્તારની ગટરના દૂષિત પાણી અને વરસાદી પાણીથી છેલ્લાં ઘણા સમયથી ઉભરાવાના કારણે ગર્લ્સ સ્કૂલ રોડ, કુમારશાળા રોડ, ઇંગ્લીશ મીડીયમ સ્કુલ રોડ, અનુસૂચિત જાતિ વિસ્તારમાં આવતી આંગણવાડીઓમાં જતા ભુલકાઓ અને વિદ્યાર્થીઓ માટે હાલાકી ઉભી કરે છે. જેના વિરોધમાં આજ રોજ એનએસયુઆઇ દ્વારા આવેદન આપી જણાવ્યું છે કે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી વિદ્યાર્થીઓને પડતી સમસ્યાનો […]

Continue Reading

બોગસ દસ્તાવેજ કૌભાંડમાં 3 મહિલા સહિત 7 જણને…

 જાફરાબાદ તાલુકાના નવી જીકાદ્રી ગામે આવેલી ખેતીની જમીનનું બોગસ કુલમુખત્યારનામુ અને દસ્તાવેજો બનાવી જમીન હડપ કરવાના કેસમાં ત્રણ મહિલા સહિત સાત જણને કોર્ટે સજા અને રોકડ રકમનો દંડ ફટકાર્યો છે. નવી જીકાદ્રી ગામે રહેતા પુંજાભાઈ હાકાભાઈ વરૂની સંયુક્ત ખાતા નં.૧૭૪થી ખેતીની જમીનોનું બોગસ કુલમુખત્યારનામાનું નાવી તેના આધારે ગત તા.૩૧-૧૨-૨૦૦૯ના રોજ જમીન વેચાણનો વેચાણ દસ્તાવેજ તૈયારી […]

Continue Reading

દહેજ મામલે FIR થાય તો બે મહિના સુધી ધરપકડ ન કરશો, હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટનું સમર્થન

સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ આદેશ આપતા કહ્યું છે કે દહેજ માટે પત્ની પર થતો અત્યાચાર રોકવા માટેની કલમ 498એના મામલાઓમાં બે મહિના સુધી ધરપકડ નહીં કરવામાં આવે. કલમ 498એનો દુરુપયોગ અટકાવવા માટે અલ્લાહાબાદ હાઇકોર્ટ દ્વારા જે ગાઇડલાઇન જાહેર કરવામાં આવી હતી તેને સુપ્રીમ કોર્ટે બહાલ રાખી છે. આ ગાઇડલાઇનમાં જ 498એના કેસોમાં બે મહિના સુધી […]

Continue Reading