ઠાસરાના ઢુણાદરામાં ગેરકાયદે માટી ખનનથી કબ્રસ્તાન- સ્મશાનને જોખમ

ઠાસરાના ઢુણાદરા ગામમાં છેલ્લા એક વર્ષથી ગેરકાયદે માટી ચોરી થઈ રહી છે. ત્યારે ગેરકાયદે માટી ખનનથી કબ્રસ્તાન અને સ્મશાનને જોખમ ઉભું થવા સાથે ત્રણ સમાજના લોકોની લાગણી દૂભાઈ છે. ઠાસરા તાલુકાના ઢુણાદરા ગ્રામ પંચાયતે ઠરાવ કરીને સર્વે નં. ૮૧૫માં ખ્રિસ્તી સમાજના કબ્રસ્તાન, રોહિત અને વાલ્મિકી સમાજના સ્મશાન ટેકરા ઉપર આપેલા છે. ત્યારે જમીનમાં હાલ ગેરકાયદે […]

Continue Reading

કોમનવેલ્થ-2030 માટે અમદાવાદની યજમાનીનો માર્ગ હવે વધુ મોકળો, કેબિનેટની મંજૂરી…

કોમનવેલ્થ ગેમ્સ-2023 માટે બિડ રજૂ કરવાના પ્રસ્તાવને કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળ કેન્દ્રીય મંત્રીમંડળે યુવા બાબતો અને રમતગમત મંત્રાલયને આ મામલે મંજૂરી આપી હતી. આ ઉપરાંત યજમાન સહયોગ કરાર પર હસ્તાક્ષર કરવાની સાથે સાથે જો બિડ સ્વીકારાય તો ગુજરાત સરકારને જરૂરી નાણાંકીય સહાય કરવા માટે પણ મંજૂરી આપી હતી. ટૂંકમાં […]

Continue Reading

કણ જવા માટે દરિયાઈ માર્ગે રો-રો સેવાનો વિકલ્પ, નિતેશ રાણે ત્રણ કલાકમાં રત્નાગીરી, પાંચ કલાકમાં સિંધુદુર્ગ…

ગણેશોત્સવ અને હોળી જેવા વિવિધ તહેવારો નિમિત્તે, કોંકણના લોકોને હવે તેમના વતન જવા માટે દરિયાઈ માર્ગે રો-રો સેવાનો વિકલ્પ પૂરો પાડવામાં આવ્યો છે. આ માટે, રાજ્ય સરકારે મુંબઈથી (જયગઢ) રત્નાગીરી અને મુંબઈથી (વિજયદુર્ગ) સિંધુદુર્ગ સુધી રો-રો સેવા શરૂ કરી છે, એમ મત્સ્યઉદ્યોગ અને બંદર મંત્રી નિતેશ રાણેએ માહિતી આપી. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ દ્વારા મુંબઈથી કોંકણ […]

Continue Reading

વિરારમાં એક ઇમારતનો એક ભાગ ધરાશાયી થયો, ત્રણ લોકોના મોત…

વિરારના નારંગી ફાટાથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. રામુ કમ્પાઉન્ડના સ્વામી સમર્થ નગરમાં રમાબાઈ એપાર્ટમેન્ટ નામની ૪ માળની ઇમારતના પાછળના ચોથા માળનો એક ભાગ ધરાશાયી થયો છે. આમાં અત્યાર સુધીમાં ત્રણ લોકોના મોત થયા છે. વસઈના ધારાસભ્ય સ્નેહા દુબે-પંડિતના જણાવ્યા અનુસાર, એવો અંદાજ છે કે ૧૫ થી ૨૦ લોકો હજુ પણ ઇમારતમાં ફસાયેલા છે. […]

Continue Reading

મીરા રોડમા ફ્લેટનો સ્લેબ તૂટી પડતાં ત્રણ વર્ષના છોકરાનું મોત; પિતા ગંભીર રીતે ઘાયલ…

મીરા રોડ પર એક ઇમારતનો સ્લેબ તૂટી પડતાં ત્રણ વર્ષના છોકરાનું મોત થયું છે. આ અકસ્માતમાં છોકરાના પરિવારના સભ્યો પણ ઘાયલ થયા છે અને પિતાની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. મીરા રોડના નયા નગર વિસ્તારમાં નૂરજહાં બિલ્ડિંગના પહેલા માળે એક ઘરનો સ્લેબ મંગળવારે સવારે અચાનક તૂટી પડ્યો. ઘટના બાદ, મ્યુનિસિપલ કોર્પોરેશનની ફાયર બ્રિગેડ અને પોલીસ […]

Continue Reading

લુણાવાડા-માલપુર સ્ટેટ હાઈવે પર અંબાજી જતા પદયાત્રીઓને અકસ્માત નડ્યો, બેનાં મોત

અરવલ્લી જિલ્લાના લુણાવાડા-માલપુર સ્ટેટ હાઈવે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં અંબાજી તરફ જઈ રહેલા બે પદયાત્રીઓના ઘટનાસ્થળે જ કરુણ મોત થયા છે. આ દુર્ઘટના માલપુર પાસે આવેલા પ્લાઝા નજીક બની હતી. પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદના વતની કેટલાક પદયાત્રીઓ અંબાજી દર્શને જઈ રહ્યા હતા. ત્યારે લુણાવાડા-માલપુર સ્ટેટ હાઈવે પર એક અજાણ્યા વાહન ચાલકે તેમને […]

Continue Reading

‘મેં નરેન્દ્ર મોદીને કહ્યું હતું…’, ભારતીય વડાપ્રધાનનું નામ લઈ ટ્રમ્પે ફરી કર્યો મોટો દાવો

ભારત સાથેના ટેરિફ વિવાદ વચ્ચે અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે એક મોટો ખુલાસો કર્યો છે. તેમણે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે મેં ભારતના વડાપ્રધાન મોદી સાથે વાત કરી હતી. ટ્રમ્પે આ સાથે ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષવિરામ કરાવવાનો દાવો કર્યો હતો.   ભારત પર અમેરિકન ટેરિફ આજથી લાગુ થવા વચ્ચે ટ્રમ્પે કહ્યું કે મેં ભારતના […]

Continue Reading

ટેરિફની અસર સામે નિકાસકારોને રક્ષણ આપવા ડોલર સામે રૂપિયાને નબળો પડવા દેવાશે

અમેરિકાના ૫૦ ટકા ટેરિફ સામે દેશના નિકાસકારોને રાહત પૂરી પાડવાના ભાગરૂપ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા આવનારા દિવસોમાં કરન્સી બજારમાં દરમિયાનગીરી કરવાનું ટાળશે અને ડોલર સામે રૂપિયાને નબળો પડવા દેશે તેવી બજારના વર્તુળો ધારણાં રાખી રહ્યા છે. હાલમાં ક્રુડ તેલના ભાવ નીચા છે ત્યારે રૂપિયાને નબળો પડવા દેવાનું રિઝર્વ બેન્ક જોખમ લેશે તેવી શકયતા નકારાતી નથી […]

Continue Reading

ભારત સામે આજથી એક્સ્ટ્રા 25% ‘ટ્રમ્પ ટેરિફ’ નો અમલ, રશિયા-ચીન સાથેની લડાઈમાં ભારતને ‘દંડ’

 અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી બદલ દંડ સ્વરૂપે ભારત પર વધારાના 25 ટકા ટેરિફ લગાવવા માટે મંગળવારે નોટિફિકેશન જાહેર કરી દીધું છે, જેને પગલે બુધવારથી ભારતથી અમેરિકામાં નિકાસ થતા 48 અબજ ડોલરથી વધુના સામાન પર અસર થશે. ટ્રમ્પના આ નિર્ણયથી ભારતમાં શ્રીમ્પ, એપરલ, લેધર, જેમ્સ અને જ્વેલરી જેવા શ્રમ ઈન્ટેન્સિવ આધારિત […]

Continue Reading

ત્રણ દાયકા અગાઉ અપાયેલી જમાલપુર કબાડી માર્કેટની ચાર હજાર ચો.મી.જમીન પરત લેવા અંગે કવાયત

ત્રણ દાયકા અગાઉ જમાલપુર કબાડી માર્કેટની ૪૦૧૦ ચો.મી.જમીન પરત લેવા અંગે કોર્પોરેશન દ્વારા કવાયત શરુ કરાઈ છે.કબજેદારોએ બાર લાખની રકમ  કોર્પોરેશનમાં ભરી હતી.બાકીની રકમ જમા ના થાય તો જમીનનો કબજો પરત લેવા અને કોર્પોરેશન જમીન ખાલી ના કરાવે ત્યાં સુધી રુપિયા ત્રીસ લાખ કોર્ટમાં જમા કરાવવા કોર્ટે આદેશ કર્યો હતો. કોર્પોરેશનના અધિકારીઓની લાપરવાહીના કારણે ત્રણ […]

Continue Reading