મુંબઈના ક્રોફર્ડ માર્કેટમાંથી ૨૨૬ સંરક્ષિત પ્રાણીઓ જપ્ત, વન વિભાગની કાર્યવાહી
મુંબઈમા ગુરુવારે મુંબઈના ક્રોફર્ડ માર્કેટ વિસ્તારમાં ગેરકાયદેસર વન્યજીવ વેપારીઓ પર વન વિભાગે સંયુક્ત દરોડા પાડ્યા. આ કાર્યવાહીમાં, ૨૨૬ સંરક્ષિત પ્રાણીઓ અને પક્ષીઓ જપ્ત કરવામાં આવ્યા હતા, અને આરોપીઓ સામે વન્યજીવન (સંરક્ષણ) અધિનિયમ, ૧૯૭૨ હેઠળ કેસ નોંધવામાં આવ્યા છે. આ કાર્યવાહી વન્યજીવન વિભાગ થાણે, વન વિભાગ થાણે, વન્યજીવન ગુના નિયંત્રણ બ્યુરો પેટ્રોલીંગ કરતી થાણે, વાડા, ભાલીવાલી, […]
Continue Reading