શેરબજારમાં રોકાણના બહાને રૂ. 47.60 કરોડની ચીટીંગ…

શેર બ્રોકરની ખોટી ઓળખ આપી શેરમાં નિશ્ચિત ઊંચું રિટર્ન મળશે તેવી ખાતરી આપી રોકાણ કરાવી રૂ. ૪૭.૬૦ કરોડ ઉપરાંતની છેતરપિંડીના કેસમાં સંડોવાયેલ આરોપીના અદાલતે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આરોપીઓએ ફરિયાદીનો સંપર્ક કરી મુંબઈની  બ્રાન્ચમાંથી શેર બ્રોકર હોવાની ખોટી ઓળખ આપી રોકાણ કરાવી નફા સાથેની રકમ કંપનીની વેબસાઈટ પર જમા દર્શાવી રૂ.580 કરોડ વિડ્રો […]

Continue Reading

‘રસ્તે ખાડા પડે તો જાતે પૂરી દો, સરકારને ફોન ના કરો…’ શિક્ષણમંત્રી ડિંડોરે લોકોના ઘા પર મીઠું ભભરાવ્યું!

ચોમાસામાં વરસાદે જ ભાજપ સરકારની પોલ ઉઘાડી પાડી છે. કારણ કે એક જ વરસાદના પાણીમાં મોટાભાગના રસ્તા ધોવાયા છે અને ઠેર ઠેર ખાડા પડ્યાં છે પરિણામે લોકોમાં સરકાર સામે આક્રોશ ભભૂક્યો છે. આ પરિસ્થિતી વચ્ચે શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે લોકોના ઘા પર જાણે મીઠું ભભરાવ્યું છે. ગોધરામાં એક સમારોહમાં તેમણે સરકારની નિષ્ફળતા ઢાંકવા એવુ કહ્યુ કે, […]

Continue Reading

‘મહાદેવના આશીર્વાદથી દીકરીઓના સિંદૂરનો બદલો લીધો’, વારાણસીમાં PM મોદીનું મોટું નિવેદન

ઓપરેશન સિંદૂર પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલી વાર તેમના મત વિસ્તાર વારાણસી પહોંચ્યા છે. જ્યાં તેમણે સેવાપુરીના બનૌલી ગામમાં 2183.45 કરોડ રૂપિયાના 52 વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું અને ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિનો 20માં હપ્તાની જાહેરાત કરી. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ જાહેર સભાને સંબોધતા કહ્યું કે, ‘મારી દીકરીઓના સિંદૂરનો બદલો લેવાનું મેં […]

Continue Reading

ઝારખંડના શિક્ષણ મંત્રી બાથરૂમમાં લપસી પડ્યાં, માથામાં ગંભીર ઈજા થતાં હોસ્પિટલમાં દાખલ

ઝારખંડના શિક્ષણ મંત્રી રામદાસ સોરેન શનિવારે સવારે પોતાના નિવાસના બાથરૂમમાં લપસી પડ્યાં હતા. પડી જવાથી તેમના માથામાં ગંભીર ઈજા પહોંચી છે. રાજ્યના આરોગ્ય મંત્રી ઈરફાન અંસારીએ આ અંગે જાણકારી આપી છે. શિક્ષણ મંત્રીને પહેલા એક સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આજે સવારે તેમની જમશેદપુરની એક હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી, ત્યારબાદ તેમને વધુ સારવાર માટે […]

Continue Reading

…તો ડ્રાઈવિંગ લાઇસન્સ જ જપ્ત કરાશે, વાહન ચલાવતી વખતે 5 ભૂલ કરતાં બચવું!

ભારતમાં ટ્રાફિક નિયમોનું યોગ્ય રીતે પાલન થાય અને ટ્રાફિક વ્યવસ્થા બરોબર જળવાય તે માટે નિયમો બનાવવામાં આવ્યા છે. કાયદા પ્રમાણે જો આ ટ્રાફિક નિયમોનું પાલન કરવામાં ન આવે તો, ચલણથી લઈને તમારુ ડ્રાઇવિંગ લાઇસન્સ જપ્ત પણ કરવામાં આવી શકે છે. તેથી જો ટ્રાફિક નિયમોને લઈને થોડી પણ બેદરકારી રાખવામાં આવી તો મોટી મુશ્કેલી ઉભી થઈ […]

Continue Reading

આઇફોન અને મેકબુકના ડેટા ચોરી થઈ શકે છે: વહેલી તકે આટલું કરો…

એપલના આઇફોન અને મેકબુકની ઓપરેટિંગ સિસ્ટમમાં ખામી હોવાની વાત સામે આવી છે. આ ખામીને કારણે ડિવાઇસના ડેટા ચોરી થઈ શકે છે. હાલમાં ઘણી વેબસાઇટ અને ઍપ્લિકેશન મોબાઇલને હેક કરવાના કેસ સામે આવી રહ્યા છે. ત્યારે યુઝર પોતાના આઇફોન અને મેકબુકની સિક્યુરિટીમાં વધારો કરે એ ખૂબ જ જરૂરી છે. એપલની તમામ પ્રોડક્ટમાં આ ખામી જોવા મળી […]

Continue Reading

કયા વિટામિનની ઉણપને લીધે આંખો ફડકે છે? જાણો ક્યાંથી મળશે એનો ભંડાર…

વર્ષોથી ચાલી આવતી રુઢીઓ પ્રમાણે જ્યારે આપણી આંખ ફરકે તો એવું કહેવામાં આવતું હતું કે, તેનાથી કાંઈક સારુ કે ખરાબ થવાનું છે. આ વાતમાં કેટલું સત્ય છે, તે તો ખબર નથી, પરંતુ એ ચોક્કસ છે કે, તણાવ અને થાક આંખો ફરકે છે, સૌથી સામાન્ય કારણ છે. જોકે, આ બંને કારણો સિવાય એક અન્ય કારણ એવું […]

Continue Reading

દહીં સાથે 3 વસ્તુ આરોગશો તો સ્વાસ્થ્યને થશે નુકસાન! અત્યારે જ જાણીલો…

ભારતીયો કોઈપણ ખોરાકની સાથે દહીંં અને છાસ તો અચૂક લેતા હોય છે. ખૂબ જ ઓછા લોકો હશે જેમને દહીં ખાવું પસંદ નથી. આમ તો દહીંં સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. દહીંં ભોજનનો ટેસ્ટ વધારવામાં મદદ કરે છે સાથે શરીરને ઠંડક આપી સ્વાસ્થ્યને પણ સુધારે છે પણ આ જ દહીંં તમારા પેટ માટે મુસીબતનું […]

Continue Reading

ટ્રમ્પના ટેરિફથી અમેરિકન પરિવારને જ વાર્ષિક 2400 ડોલરનું નુકસાન થશે…

જેવા સાથે તેવાની નીતિ અપનાવવા તલપાપડ થતા ટ્રમ્પે ભારત પર ૮ ઓગસ્ટથી ૨૫ ટકા ઈમ્પોર્ટ ડયુટી વસૂલવાની જાહેરાત કરી છે પરંતુ આ ટેરિફ હંટર અમેરિકનોને દંડશે તેવી આશંકા સેવાઈ રહી છે. અમેરિકામાં ફરી ફુગાવો વધવાના સંકેતો છે અને તેનું મુખ્ય કારણ તાજેતરમાં લાદવામાં આવેલ ભારે આયાત કર એટલે કે ટેરિફ છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના […]

Continue Reading

બુમરાહનો રેકોર્ડ બ્રેક કરી છવાયો મોહમ્મદ સિરાજ, આ મામલે બન્યો નંબર-1 એશિયન બોલર

 ઓવલમાં ઈંગ્લેન્ડ સામેની અંતિમ ટેસ્ટ મેચમાં ભારતની શરૂઆત સારી નહોતી રહી. પહેલી ઈનિંગમાં ટીમ માત્ર 224 રન પર જ ઓલઆઉટ થઈ ગઈ. જોકે, બોલરોએ શાનદાર વાપસી કરી. મોહમ્મદ સિરાજે 4 વિકેટ લઈને જસપ્રીત બુમરાહનો એક ખાસ રેકોર્ડ તોડી નાખ્યો. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચની સિરીઝનો છેલ્લો અને પાંચમો મુકાબલો લંડનના કેનિંગ્ટન ઓવલ મેદાન […]

Continue Reading