ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટ્સમેન ચેતેશ્વર પુજારાની તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ

 ભારતના દિગ્ગજ બેટ્સમેન અને સૌરાષ્ટ્રના સુપરસ્ટાર ખેલાડી ચેતેશ્વર પુજારાએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે. ટેસ્ટ ક્રિકેટમાં લાંબો સમય પીચ પર ટકીને મોટી ઈનિંગ રમવા માટે જાણીતા ૩૭ વર્ષના  પુજારાએ ૧૩ વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં ૧૦૩  ટેસ્ટમાં ૪૩.૬૦ની સરેરાશથી કુલ ૭૧૯૫ રન નોંધાવવાની સાથે વિક્રમોની હારમાળા સર્જી હતી. તેણે ટેસ્ટમાં ૧૯ સદી અને ૩૫ […]

Continue Reading

દહેજમાં સ્કોર્પિયો, બુલેટ, સોનું છતાં 36 લાખ માગ્યા : પત્નીને સળગાવી હત્યા

 દહેજમાં સ્કોર્પિયો, બુલેટ, સોના સહિતની અનેક કિમતી વસ્તુઓ લીધી હોવા છતા જીવ ના ધરાતા પત્ની પર પતિ, તેના સાસરીયાવાળા અત્યાચાર કરતા રહ્યા. અત્યાચાર એટલો વધી ગયો કે અંતે તમામ લોકોએ મળીને પત્નીને જીવતી સળગાવીને તેની હત્યા કરી નાખી. આ હત્યાકાંડને લઇને અનેક રાજ ખુલી રહ્યા છે એવામાં ફરાર પતિ વિપિન ભાટી ભાગવાનો પ્રયાસ કરી રહ્યો […]

Continue Reading

જિલ્લામાં 24 કલાકમાં 5 તાલુકામાં સાર્વત્રિક વરસાદ…

નર્મદા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં પાંચ તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો.જિલ્લામાં સર્વત્ર વરસાદથી નર્મદા નદી, કરજણ નદી ,ઓરસંગ નદી, તરાવ નદી,ધામણખાડી ,દેવ નદી, દેહેલી નદી અને દોધન નદી અને અન્ય ખાડી કોતરોમાં વરસાદના પાણી વહેતા થયા છે.જિલ્લાના નાના મોટા ચેકડેમ ઓવરફ્લો થયા છે.જ્યારે ખેડૂતોમાં પણ સારા વરસાદથી ખુશી જોવા મળી છે. સૌથી વધુ વરસાદ નાંદોદ […]

Continue Reading

યમનમાં હુથીઓના મિસાઇલ મથકો પર ઇઝરાયેલનો ભારે બોમ્બમારો

ઇઝરાયેલે હમાસ ઉપરાંત હવે હુથી બળવાખોરો સામે મોરચો ખોલ્યો છે. ઇઝરાયેલ દ્વારા યમનમાં ભારે હવાઇ હુમલા કરવામાં આવ્યા હતા જેમાં હુથી બળવાખોરોની અનેક મિસાઇલોનો નાશ કર્યો હોવાનો દાવો ઇઝરાયેલે કર્યો હતો. હુથી બળવાખોરોને ઇરાનનું સમર્થન છે જેની સાથે પણ તાજેતરમાં ઇઝરાયેલ યુદ્ધ કરી ચુક્યું છે. ઇઝરાયેલના હુથીઓ પરના તાજેતરના હુમલાને પગલે ઇરાન સાથે પણ વિવાદ […]

Continue Reading

બે મોટી ડ્રગ્સ સિન્ડિકેટનો પર્દાફાશ : રૂ. 30 કરોડનું ડ્રગ્સ જપ્ત

દિલ્હીમાં એક સાથે બે મોટી ડ્રગ્સ સિંડિકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. કસ્ટમ વિભાગ અને દિલ્હી પેોલીસની અલગ અલગ કાર્યવાહીમાં કુલ ૩૦ કરોડ રૂપિયાથી વધુ મૂલ્યનું હેરોઇન અને મારિજુઆના જપ્ત કરવામાં આવ્યું છે. બંને કેસોમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં એક યાત્રી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી પકડાયો હતો. જ્યારે બે મહિલાઓની નંદ […]

Continue Reading

બુલંદશહેરમાં ભયંકર અકસ્માત, શ્રદ્ધાળુઓને લઈ જતા ટ્રેક્ટર-કન્ટેનર વચ્ચે ટક્કર, 8 મોત, 43 ઈજાગ્રસ્ત

ઉત્તરપ્રદેશના બુલંદશહેરમાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. નેશનલ હાઈવે નંબર 34 પર ઘટાલ ગામ નજીક કાસગંજથી રાજસ્થાનના ગોગામેડી જતા ગોગાજીના ભક્તોના ટ્રેક્ટરને એક કન્ટેનરને એટલી ભયાનક ટક્કર મારી કે ઘટનાસ્થળે જ 8 લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે આ અકસ્માતમાં 43 અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા હતા. બુલંદશહેરના એસએસપી દિનેશ કુમાર સિંહના જણાવ્યાનુસાર ટ્રેક્ટરમાં 50 થી 60 […]

Continue Reading

મેટાની એઆઈ ચેટબોટ વિવાદોમાં ઘેરાઈ, અમેરિકી સાંસદોનો તપાસનો આદેશ

 આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સ (એઆઈ)ના વધતા ઉપયોગ વચ્ચે મેટાની એઆઈ ચેટબોટ વિવાદોમાં સપડાઈ છે. વાસ્તવમાં, તાજેતરમાં મેટાએ ૨૦૦ પાનાંની એક નીતિ જાહેર કરી હતી, જેમાં તેના એઆઈ ટૂલ ખોટી જાણકારી આપવા ઉપરાંત બાળકો સાથે રોમેન્ટિક અને સંવેદનશીલ ચેટ કરવા સક્ષમ હોવાનો સ્વીકાર કરાયો હતો. આ ખુલાસા પછી અમેરિકી રાજનીતિમાં ખળભળાટ મચ્યો છે. અમેરિકી સાંસદ જોશ હોલીએ મેટાની […]

Continue Reading

જિલ્લામાં ફરી વરસાદી માહોલ : જન્માષ્ટમીએ દસાડામાં બે ઈંચ વરસાદ

હવામાન વિભાગ દ્વારા સમગ્ર રાજ્ય સાથે સૌરાષ્ટ્ર અને સુરેન્દ્રનગર જીલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેના ભાગરૂપે છેલ્લા ત્રણ દિવસથી સુરેન્દ્રનગર જીલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વાતાવરણમાં પલટા બાદ ફરી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. બે દિવસથી સુરેન્દ્રનગર શહેરી વિસ્તારો સહિત જીલ્લાના તમામ તાલુકાઓમાં ફરી વરસાદનું આગમન થયું છે. સમગ્ર રાજ્ય સાથે ફરી […]

Continue Reading

બિહારમાં 120 વર્ષના હયાત મતદાર ઉત્તર પ્રદેશમાં એક પિતાના 50 પુત્રો

વિપક્ષે વોટચોરીનો આરોપ લગાવીને મતદારોની યાદીમાં છબરડાને હાલ દેશવ્યાપી મુદ્દો બનાવવાનો પ્રયાસ કર્યો છે. એવામાં મતદારોને લઇને વિચિત્ર માહિતી સામે આવી રહી છે. બિહારમાં ભાગલપુરની એક મહિલા આશા દેવી ભારે ચર્ચામાં છે. આશા દેવીની મતદાર કાર્ડમાં જન્મ તારીખ ૧ જાન્યુઆરી ૧૯૦૫ છે જે હિસાબે તેની ઉંમર ૧૨૦ વર્ષ થાય છે. આશા દેવી બિહારના સૌથી વૃદ્ધ […]

Continue Reading

એન્જિનમાં અજાણ્યો સનકી યુવક ઘૂસી જતાં પેસેન્જરમાં ફફડાટ

હોલિવૂડની ફિલ્મ ટર્મિનેટર આવી હતી. તેમા હીરો મસલમેન હીરો આર્નોલ્ડ શ્વાર્ઝનેગર ટ્રકના ડ્રાઇવરને કહે છે કે હવે ટ્રક હું ચલાવીશ. બસ આવા જ દ્રશ્યનું સર્જન મધ્યપ્રદેશના ગ્વાલિયર સ્ટેશનમાં થયું હતું. તેમા સ્ટેશન પર ઊભેલી ટ્રેનના એન્જિનમાં કોઈ સુનકી ઘૂસી ગયો હતો અને જાહેરાત કરી દીધી હતી કે હવે આ ટ્રેન તારો ભાઈ ચલાવશે. મધ્યપ્રદેશના ગ્વાલિયર […]

Continue Reading