અમદાવાદમાં મ્યુનિ.ની વૈદિક હોળીને અદભુત પ્રતિસાદ
131 સોસાયટીમાં ગાયના છાણા-સ્ટીક પહોંચાડવાની શરૂઆત, રોડ પર રેતી પાથરી હોળી પ્રગટાવવા આદેશ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લાં બે વર્ષથી ભારતીય સંસ્કૃતિમાં ઉજવતાં હોળીકા દહનનાં પર્વને વૈદિક હોળીને વધુ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. ત્યારે ગાયનાં છાણમાંથી બનતી સ્ટીક અને છાણાનો હોળીકા દહનમાં ઉપયોગ કરવા માટે વૈદિક હોળીની કિટ તૈયાર કરવામાં આવી હતી. એક જ […]
Continue Reading