મુંબઈના ચેમ્બુરમા ભક્તિ પાર્ક પાસે મોનોરેલ બંધ પડતા ઘણા મુસાફરો ફસાયા ફાયર બ્રિગેડે મુસાફરોને બચાવ્યા, બચાવ કામગીરી સાડા ત્રણ કલાક ચાલ્યુ
મુંબઈ સહિત રાજ્યભરમાં ઘણી જગ્યાએ ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે મંગળવારે ભારે વરસાદની ચેતવણી આપી હતી. મુંબઈ, થાણે, પાલઘર અને રાયગઢ જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે. ભારે વરસાદને કારણે મુંબઈમાં રેલ્વે તેમજ મોનોરેલ પર અસર પડી છે. મુંબઈમાં ચેમ્બુર અને ભક્તિ પાર્ક વચ્ચે મોનોરેલ અચાનક બંધ થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે. મુસાફરો […]
Continue Reading