દેશની વિવિધ રિફાઈનરીઓ દ્વારા વર્તમાન મહિને અમેરિકાના ઓઈલની ખરીદીમાં વધારો
અમેરિકા દ્વારા સ્પર્ધાત્મક ભાવે ક્રુડ તેલ ઓફર કરાતા વર્તમાન મહિનામાં ભારતની રિફાઈનરીઓ દ્વારા અમેરિકાના ક્રુડ તેલની ખરીદીમાં વધારો જોવા મળી રહ્યો છે. ભારતના માલસામાન પર ૫૦ ટકા ટેરિફ લાગુ કરવાના નિર્ણય બાદ ભારત તથા અમેરિકા વચ્ચે ક્રુડ તેલના વેપારમાં વધારો જોવા મળી રહ્યો છે. ભારત દ્વારા અમેરિકાના ક્રુડ તેલની ઊંચી ખરીદીથી અમેરિકા સાથે ભારતની વેપાર […]
Continue Reading