અદાણી ઇલેક્ટ્રિસિટી મુંબઈ લિમિટેડ (AEML) એ તેની સિનિયર સિક્યોર્ડ નોટ્સની ઓપન માર્કેટ રિપરેક્શન US$ 44.661 મિલિયનમાં પૂર્ણ કરી.

AEML એ તેની US$ 300 મિલિયન 3.867% નોટ્સ (2031 માં પાકતી) માંથી US$ 44.7 મિલિયન રિપરેચ્ડ કરી, બાકી રકમ ઘટાડીને US$ 255.3 મિલિયન કરી. આ પછી નવેમ્બર 2023 માં US$ 120 મિલિયનનું ટેન્ડર અને જૂન 2025 માં US$ 49.5 મિલિયન રિપરેચ્ડ કરવામાં આવ્યું. આ રિપરેક્શન આંતરિક રોકડ પ્રવાહમાંથી ભંડોળ પૂરું પાડવામાં આવ્યું હતું, જે મજબૂત […]

Continue Reading

INS ત્રિકંદ ઇજિપ્તના એલેક્ઝાન્ડ્રિયા ખાતે પહોંચ્યું ભૂમધ્ય સમુદ્રમાં કાર્યરત રીતે તૈનાત, આ જહાજ બ્રાઇટ સ્ટાર કસરતમાં ભાગ લેવા માટે તૈયાર છે

ભારતીય નૌકાદળના સ્ટીલ્થ ફ્રિગેટ INS ત્રિકંદને 01 સપ્ટેમ્બર 2025 ના રોજ ભૂમધ્ય સમુદ્રમાં તેની તૈનાતી દરમિયાન ઇજિપ્તના એલેક્ઝાન્ડ્રિયા ખાતે બોલાવવામાં આવ્યું હતું. આ જહાજ 01 થી 10 સપ્ટેમ્બર 2025 દરમિયાન ઇજિપ્ત દ્વારા આયોજિત બ્રાઇટ સ્ટાર 2025 કસરતમાં ભાગ લેશે, જેમાં ભારતીય સેના અને ભારતીય વાયુસેનાના ટુકડીઓ પણ ભાગ લેશે. બ્રાઇટ સ્ટાર 2025 એ હવા, જમીન […]

Continue Reading

સુરત મેયરની ઓફિસ બહાર પ્રદર્શન કરતા વિપક્ષી નેતા સહિતના સભ્યોને ટીંગાટોળી કરી બહાર કઢાયા

સુરત કોંગ્રેસ કાર્યાલય પર આક્રમક વિરોધ કરનારા ભાજપને તેવી જ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. પાલિકાની સામાન્ય સભામાં પ્રશ્ન પુછવામાં મેયર જવાબ આપવાની ના પાડી દેતા આજે વિપક્ષે મેયર કચેરી સામે રજૂઆત-વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા હતા. મેયર આવે તે પહેલાં પ્લેકાર્ડ સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને મેયર આવ્યા ત્યારે વિપક્ષ સાથે ઘર્ષણ પણ થયું […]

Continue Reading

સેબીએ બોટ આઈપીઓને મંજૂરી આપી : કંપની 2,000 કરોડનો ઈશ્યૂ લાવી શકે છે

સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) એ સ્પીકર્સ અને અન્ય ઇલેક્ટ્રોનિક ગેજેટ્સનું ઉત્પાદન કરતી કંપની બોટના પ્રારંભિક જાહેર ઓફર (IPO) ને મંજૂરી આપી છે. બોટની પેરેન્ટ કંપની ઈમેજીન માર્કેટિંગ લિમિટેડે એપ્રિલ 2025 માં IPO માટે ગુપ્ત રીતે ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું હતું. બોટ ઉપરાંત, સેબીએ અર્બન કંપની, જ્યુનિપર ગ્રીન એનર્જી સહિત […]

Continue Reading

GST કાઉન્સીલની બેઠક શરૂ : રોજીંદા વપરાશની 250 થી વધુ વસ્તુઓ સસ્તી થશે

જીએસટી પરિષદની આજથી શરૂ થનારી બે દિવસીય બેઠકમાં ચારના બદલે બે સ્લેબના પ્રસ્તાવને મંજુરી મળી શકે છે. આ સાથે ખાવા પીવા અને દૈનિક જીવનની 250 થી વધુ વસ્તુઓને 12 ટકાથી ઘટાડીને 5 ટકાના સ્લેબમાં લાવવાની તૈયારી છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામનની અધ્યક્ષતાવાળી અને બધા રાજયોનાં પ્રતિનિધિત્વવાળી આ પરિષદ કેન્દ્રનાં `નેકસ્ટ જનરેશન’ના જીએસટી પ્રસ્તાવ પર ચર્ચા […]

Continue Reading

ટેરિફથી ટેકસટાઈલ ક્ષેત્રને અસર થતા વધુ રૂ ખરીદવા માટે સરકાર પર દબાણ

અમેરિકાના ૫૦ ટકા ટેરિફને કારણે દેશના ટેકસટાઈલ ક્ષેત્ર સામે ઊભા થયેલા પડકારને ધ્યાનમાં રાખી વર્તમાન વર્ષમાં સરકારે ખેડૂતો પાસેથી વધુ રૂ ખરીદવાની ફરજ પડશે તેવી શકયતા વ્યકત કરવામાં આવી છે. એક તરફ રૂની સસ્તી આયાત અને ટેકસટાઈલ નિકાસ માગમાં ઘટાડાથી દેશમાં રૂનો વપરાશ ધીમો પડયો હોવાનું સરકારી સુત્રોએ જણાવ્યું હતું. ભારતના ટેકસટાઈલની અંદાજે ૩૮ અબજ […]

Continue Reading

ભારતીયોમાં વિટામિન B12, પ્રોટીન સહિત આ 5 પોષક તત્વોની સૌથી વધુ ઉણપ, ડાયટમાં સામેલ કરો આ વસ્તુઓ

દર વર્ષે 1 થી 7 સપ્ટેમ્બર સુધી રાષ્ટ્રીય પોષણ સપ્તાહ ઉજવવામાં આવે છે. આ સપ્તાહ મનાવવાનો હેતુ લોકોને પોષક તત્વોને આહારનો ભાગ બનાવવા માટે પ્રોત્સાહિત કરવાનો અને આહારમાં પોષણ કઈ રીતે વધારી શકાય તે વિશે જણાવવાનો છે. ખોરાક ત્યારે જ સંતુલિત કહેવાય છે જ્યારે તેમાં તમામ પ્રકારના પોષક તત્વો પૂરતા પ્રમાણમાં હાજર હોય. જો શરીરને […]

Continue Reading

જમ્યા બાદ ચાવી લો આ પાંદડું, પેટ રહેશે સ્વસ્થ અને વજન પણ ઘટશે…

ભારતમાં પાન ખાવાનું ચલણ સદીઓથી ચાલ્યું આવે છે. લોકો પૂજા-પાઠથી લઈને ખાવા- પીવામાં તેનો ઉપયોગ કરે છે. નાગરવેલના પાનના માત્ર સ્વાદ માટે જ નહીં પરંતુ સ્વાસ્થ્ય માટે ઉત્તમ માનવામાં આવે છે. નાગરવેલના પાનનું સેવન કરવાથી સ્વાસ્થ્યમાં ઘણો લાભ મળે છે. તેમાં વિટામિન A,વિટામિન C, કેલ્શિયમ અને એન્ટીઓક્સીડેન્ટ રહેલા છે જે શરીરને ઘણી બીમારીઓમાંથી બચાવે છે. […]

Continue Reading

દરરોજ સવારે પાણી સાથે આ એક વસ્તુ પીઓ, શરીરને મળશે અઢળક ફાયદા

તજ એક એવો મસાલો છે જેનો ઉપયોગ વિશ્વભરમાં ખોરાકનો સ્વાદ વધારવા માટે થાય છે. તેનો ઉપયોગ ખોરાકમાં અને બેકિંગમાં પણ મસાલા તરીકે થાય છે. આ ઉપરાંત કેટલાક ખોરાકમાં પણ ઉમેરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે તજનો ઉપયોગ ભારત સહિત સમગ્ર વિશ્વમાં હજારો વર્ષોથી પરંપરાગત દવાઓમાં કરવામાં આવે છે. તેનું કારણ એ છે […]

Continue Reading

માધવપુરા બેન્કના 1020 કરોડના કૌભાંડમાં ચુકાદાની રાહ જોતા ખાતેદારો ગુજરી પણ ગયા

માધવપુરા બેન્કના કૌભાંડમાં એસીબીની કલમ લાગુ ના પડે તેમ ઠરાવી એસીબી કોર્ટે થોડા મહિના પહેલાં 22 જેટલા કેસો નીચલી કોર્ટ(મેટ્રો કોર્ટ)ને પરત મોકલી આપવામાં આવ્યા છે ત્યારે બીજીબાજુ, 25 વર્ષ બાદ એક કેસમાં ચુકાદો આપતાં સ્પેશિયલ એસીબી કોર્ટે માધવપુરા બેન્કને રૂ.37.91 લાખનું નુકસાન પહોંચાડવાના પ્રકરણમાં આરોપી હર્ષદકુમાર દુર્ગાપ્રસાદ શર્મા અને તેની કંપનીને શંકાનો લાભ આપી […]

Continue Reading