રાજકોટ રેલવે ડિવિઝનના કંટ્રોલ ઑફિસમાં સ્વાસ્થ્ય અને ફિટનેસ શિબિરનું આયોજન
“સ્વચ્છતા હી સેવા – 2025” અભિયાન અંતર્ગત રાજકોટ રેલવે ડિવિઝનમાં આજે, 20 સપ્ટેમ્બર 2025ના રોજ, સવારે 10:00 થી 13:30 વાગ્યા સુધી કંટ્રોલ ઑફિસ, રાજકોટના ડિઝાસ્ટર મેનેજમેન્ટ રૂમમાં ખાસ કરીને કંટ્રોલ ઑફિસના કર્મચારીઓ માટે સ્વાસ્થ્ય અને ફિટનેસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરનું આયોજન ડિવિઝનના મેડિકલ વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું ઉદ્ઘાટન રાજકોટના ડિવિઝનલ […]
Continue Reading