આનંદ પંડિત ની ચણિયા ટોળી આનંદ જ આનંદ કરાવતી ગુજરાતી ફિલ્મ : હાર્દિક હુંડીયા
ગમ્મત સાથે જ્ઞાન એટલે આનંદ ભાઈ પંડિત ની ફિલ્મ ચણિયા ટોળી. એક વાર ટાઇટલ વાંચીને એમ થાય કે આ કોઈ મહિલા શક્તિ પર જ ફિલ્મ હશે. ચાર મળે ચોટલા ઘર ના ભાગે ઓટલા પણ હવે આ કહેવત ખોટી પડે અને સાત ચણિયા અને એક ધોતિયું ભેગા થાય એટલે સમાજ માં કઈક ઈતિહાસ રચાશે તેવી આનંદ […]
Continue Reading