ઓલ ઈન્ડિયા ક્રિકેટ એસોસિએશન ફોર ફિઝિકલી ચેલેન્જ્ડ એલઆઈસી ટ્રોફી ૨૦૨૫ ૫ થી ૭ નવેમ્બર યોજાશે
ઓલ ઈન્ડિયા ક્રિકેટ એસોસિએશન ફોર ધ ફિઝિકલી ચેલેન્જ્ડ (AICAPC) એ ૫ થી ૭ નવેમ્બર ૨૦૨૫ દરમિયાન મુંબઈના મરીન લાઈન્સ ખાતે પોલીસ જીમખાના, ઇસ્લામ જીમખાના, હિન્દુ જીમખાના ખાતે શારીરિક રીતે ચેલેન્જ્ડ માટે આંતરરાજ્ય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે. સેમિફાઈનલ અને ફાઈનલ ૭ નવેમ્બરના રોજ રમાશે. ૧૬ ટીમો ભાગ લઈ રહી છે. તેમાં જમ્મુ કાશ્મીર, હરિયાણા, દિલ્હી, […]
Continue Reading