વિધર્મી ખેતર માલિકનો યુવતી પર બળાત્કાર..
શહેરમાં રહેતી ૨૩ વર્ષની યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, એક વર્ષ પહેલા હું અને મારા ભાઇ તેમજ માતા – પિતા નડિયાદ તાલુકાના એક ગામમાં રહેતા હતા.હાલમાં અમે વડોદરા રહીએ છીએ. નડિયાદના ઉતરસંડા ગામમાં ખેતર ધરાવતા મહેબૂબ મલેક મારા ભાઇના મોબાઇલ પર અવાર – નવાર મારો સંપર્ક કરી વાતચીત કરતા હતા.જેથી, ગત ૧૪ મી […]
Continue Reading