કાર માંથી વિદેશી દારૃની 8 બોટલો તથા 8 બીયર ના ટીન એલ.સી.બી ટીમે ઝડપી પાડયા…

ચુડા તાલુકાના ભૃગુપુર ગામે એક કાર માંથી વિદેશી દારૃની ૮ બોટલો તથા ૮ બીયર ના ટીન એલ.સી.બી ટીમે ઝડપી પાડયા હતાં. અને દારૃ તથા બીયર નો જથ્થો અને કાર મળીને કુલ રૃપિયા ૬૧ હજાર નો મુદામાલ પોલીસે કબ્જે કરી કાર ચાલક વિરૃધ્ધ ગુનો નોંધ્યો હતો. સુરેન્દ્રનગર એલ.સી.બી ટીમ દ્વારા ચુડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ હાથ […]

Continue Reading

દારૃ-બિયરની ૨૫,૮૩૩ બોટલ નાશ કરાયો..

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા, થાન અને નાની મોલડી પોલીસ મથકની હદમાં ઝડપાયેલ ઈંગ્લીશ દારૃ તેમજ બીયરની બોટલોનો સરકારી ખરાબાની જમીન પર બુલડોઝર ફેરવી વહિવટી તંત્ર તેમજ પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં નાશ કરવામાં આવ્યો હતો અંદાજે રૃા.૧ કરોડથી વધુના મુદ્દામાલનો નાશ કરાયો હતો. ચોટીલા પોલીસ મથકની હદમાં ઝડપાયેલ ઈંગ્લીશ દારૃ અને બીયરની ૧૮,૫૦૭ બોટલો, નાની મોલડી પોલીસ મથકની […]

Continue Reading

વિદ્યાર્થીઓ હવે એકસાથે બે કોલેજમાં ભણી શકશે!!!

 ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો વિધિવત રીતે એમલ થયાના બે વર્ષે ગુજરાત યુનિવર્સિટી દ્વારા યુજી કોર્સસમાં પાંચમા અને છઠ્ઠા સેમેસ્ટરના વિદ્યાર્થીઓ માટે મેજર અને માઈનોર વિષયને લઈને સ્પષ્ટતાઓ કરવામા આવી છે. જે મુજબ, મેજર અને માઈનોર વિષય સમાન રાખી શકાશે નહીં. જ્યારે હવે યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને પોતાની કોલેજમાં ન હોય તેવા માઈનોર વિષય […]

Continue Reading

બે વર્ષમાં રૂ.1 હજાર કરોડની વીજ ચોરી, દોઢ લાખ ગ્રાહકો સામે ગુના દાખલ; સૌથી વધુ…

રાજ્યમાં મોટા પ્રમાણમાં વીજ ચોરી થતી હોવાના કારણે વીજ ચોરી કરનારા શખ્સો સામે ઝડપી અને અસરકારક કામગીરી થઇ શકે તે માટે રાજ્યમાં જીયુવીએનએલના 16 પોલીસ સ્ટેશન કાર્યરત છે. છેલ્લા બે વર્ષમાં વીજ ચેકિંગ દરમિયાન 2,82,164 ગ્રાહકોએ વીજ ચોરી કરી હોવાનું ખુલવા પામ્યું હતું અને પૈકીના 1,52,602 ગ્રાહકોએ વીજ ચોરીની રૂ. 1029 કરોડની રકમ ન ચૂકવતા […]

Continue Reading

દરિયો સ્વચ્છ રાખવા ૧૭,૧૮૨ કરોડ રૂપિયાના ખર્ચે સાત સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અપગ્રેડ થશે..

મુંબઈ મહાનગરપાલિકાએ દરિયાના પાણીના પ્રદૂષણને રોકવા માટે શહેર અને ઉપનગરમાં ગંદા પાણી પણ પ્રક્રિયા કરીને તે પાણીનો પીવા સિવાયના અન્ય કામ માટે પુર્નઉપયોગ કરવા માટે સાત ઠેકાણે ૧૭,૧૮૨ કરોડ રૂપિયાના ખર્ચે પાલિકા પોતાના સાત સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટને (એસટીપી) અપગ્રેડ કરી રહી છે આ એસટીપીથી પ્રોજેક્ટથી દરરોજ ૨,૪૬૪ મિલ્યન લિટર ગંદા પાણી પર પ્રક્રિયા કરવામાં આવશે […]

Continue Reading

૧૦ કરોડ રૂપિયાથી વધુના વૈભવી ઘરોના વેચાણમાં વધારો જોવા મળ્યો, જાન્યુઆરીથી જુન સુધીના છ મહિનામાં ૧૫,૦૦૦ કરોડ રૂપિયાના વ્યવહારો થયા

જાન્યુઆરીથી જૂન સુધીના છ મહિનામાં માંગમાં ભારે વધારાને કારણે મુંબઈમાં ૧૦ કરોડ રૂપિયા અને તેથી વધુ કિંમતના અલ્ટ્રા-લક્ઝરી ઘરોનું વેચાણ ૨૦ ટકા વધીને ૧૪,૭૫૧ કરોડ રૂપિયા થયું છે, એમ એક અહેવાલમાં જણાવાયું છે. પ્રોપર્ટી કન્સલ્ટન્ટ ઈન્ડિયા સોથેબીઝ ઇન્ટરનેશનલ રિયલ્ટી અને ડેટા એનાલિટિક્સ ફર્મ સીઆરઈ મેટ્રિક્સે મંગળવારે મુંબઈમાં વૈભવી ઘર બજાર અંગે એક અહેવાલ બહાર પાડ્યો […]

Continue Reading

ઇતિહાસનું સૌથી મોટું હની ટ્રેપ કૌભાંડ, ફાઇવ સ્ટાર હોટલમાં મોટા અધિકારીઓના સંવેદનશીલ ક્ષણોનો વીડિયો બનાવીને બ્લેકમેઇલિંગ

થોડા દિવસોથી સમાચારમાં રહેલા હની ટ્રેપ સાથે જોડાયેલા વિવિધ મુદ્દાઓ સામે આવી રહ્યા છે. રાજ્યમાં ૭૨ અધિકારીઓ અને પ્રકાશમાં આવેલા હની ટ્રેપ કેસથી રાજ્યમાં ખળભળાટ મચી ગયો. આ હની ટ્રેપમાં વર્તમાન અને ભૂતપૂર્વ મંત્રીઓ, સરકારી અધિકારીઓ અને નેતાઓના નામ સામેલ હોવાની ચર્ચા થઈ હતી, અને તેનો મૂળ સંબંધ નાસિક સાથે હોવાનું પણ બહાર આવ્યું હતું. […]

Continue Reading

વિલે પાર્લે જૈન મંદિર સામે કાર્યવાહી કરનાર મદદનીશ કમિશનરને આખરે બઢતી મળી

વિલે પાર્લે પૂર્વના કાંબલી વાડી વિસ્તારમાં જૈન મંદિરના અનધિકૃત બાંધકામને તોડી પાડવાની કાર્યવાહી કરનાર મદદનીશ કમિશનરને આખરે બઢતી મળી છે.. મંદિર સામે કાર્યવાહી કરવાથી વાતાવરણ ગરમાયા બાદ તેનું પ્રમોશન રોકી દેવામાં આવ્યું હતું. જોકે, હાઈકોર્ટે કાર્યવાહી યોગ્ય હોવાનું ચુકાદો આપ્યા બાદ હવે તેમને પ્રમોશનઆપવામાં આવ્યું છે. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને એમઆરટીપી કાયદાની જોગવાઈઓ અનુસાર વિલે પાર્લે […]

Continue Reading

બીચ પર કન્ટેનર મળ્યું; પોલીસે તપાસ શરૂ કરી….

વસઈ પશ્ચિમના કળંબ બીચ પર એક મોટું કન્ટેનર મળી આવ્યું છે. મોર્નિંગ ફેરી માટે ગયેલા નાગરિકોએ કન્ટેનર જોયું ત્યારે આ ઘટના પ્રકાશમાં આવી. પોલીસે આ અંગે તપાસ શરૂ કરી છે. વસઈ પશ્ચિમમાં કળંબ બીચ છે. આ બીચ પર પ્રવાસન માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. મંગળવારે સવારે નાગરિકોએ આ બીચ પર એક મોટું કન્ટેનર તણાયેલું […]

Continue Reading

વેશ્યાવૃત્તિમાંથી બચાવાયેલી ૧૫ બાંગ્લાદેશી મહિલાઓને ઘરે પરત મોકલી…

પુણે ક્રાઈમ બ્રાન્ચની આઠ ખાસ ટીમોએ ૧૫ જુલાઈથી શહેરમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી નાગરિકો સામે ઝુંબેશ શરૂ કરી હતી. ત્યારબાદ બુધવાર પેઠ વિસ્તારમાંથી વેશ્યાવૃત્તિમાં સંડોવાયેલી કેટલીક મહિલાઓની અટકાયત કરવામાં આવી હતી. મૂળ બાંગ્લાદેશની આ મહિલાઓએ પશ્ચિમ બંગાળની રહેવાસી હોવાનો ડોળ કરીને પુણેમાં આશરો લીધો હતો. જોકે, તપાસ બાદ તેમની વાસ્તવિક ઓળખ બહાર આવી હતી. પોલીસે […]

Continue Reading