સ્થાનિકોના વિરોધ બાદ ૩૦૦ કરોડનો બોલિવૂડ થીમ પાર્ક પ્રોજેક્ટ રદ કરવાનો નિર્ણય
મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ)એ ‘અંધેરી વેસ્ટ – મંડલે મેટ્રો ૨બી લાઇન પર ૩૫૫ થાંભલા નીચે બોલિવૂડ થીમ પાર્ક બનાવવાનું કામ હાથ ધર્યું હતું. જોકે, આ પ્રોજેક્ટની જાહેરાત થયા પછી, સ્થાનિક લોકોનો આ પાર્કનો વિરોધ હતો. આ પ્રોજેક્ટ જાહેર નાણાંનો બગાડ હોવાનો આરોપ લગાવીને, સ્થાનિક લોકોએ પ્રોજેક્ટ રદ કરવા માટે જાહેર આંદોલન શરૂ કર્યું. […]
Continue Reading