*દિવાળી પર બજારોમાં જબરદસ્ત રોનક — વેચાણે તોડ્યા બધા જૂના રેકોર્ડ્સ શંકર ઠક્કર
કન્ફેડરેશન ઑફ ઑલ ઈન્ડિયા ટ્રેડર્સ (કૅટ) ના રાષ્ટ્રીય મંત્રી અને અખિલ ભારતીય ખાદ્યતેલ વ્યાપારી મહાસંઘ ના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકર ઠક્કરે જણાવ્યું કે આ વખતે દિવાળીના તહેવારે દેશના વેપાર જગતમાં અતિ આનંદની લહેર ફેલાવી છે. દેશભરના બજારોમાં અદભૂત ભીડ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મુંબઈ એમ.એમ.આર., દિલ્હી, જયપુર, અમદાવાદ, લખનૌ, ભોપાલ, ઈન્દોર, પટણા, ચેન્નાઈ અને […]
Continue Reading