સામાજિક, રાજકીય આંદોલનો દરમિયાન દાખલ કરાયેલા ૭૭ કેસ પાછા ખેંચવાનો કેબિનેટ સબ-કમિટીનો નિર્ણય
કેબિનેટ સબ-કમિટીએ રાજ્યમાં ધાર્મિક, રાજકીય અને સામાજિક આંદોલનો દરમિયાન દાખલ કરાયેલા ૭૭ કેસ પાછા ખેંચવાનો નિર્ણય લીધો છે અને સરકારને પણ આ ભલામણ કરી છે, એમ સાંસ્કૃતિક બાબતોના મંત્રી આશિષ શેલારે સોમવારે માહિતી આપી હતી. રાજ્યમાં રાજકીય અને સામાજિક આંદોલનો દરમિયાન દાખલ કરાયેલા કેસ પાછા ખેંચવા માટે શેલારના અધ્યક્ષતામાં એક કેબિનેટ સબ-કમિટીની રચના કરવામાં આવી […]
Continue Reading