છેલ્લા 4 માસમાં ડોલર સામે રૂપિયો નબળો પડતા શિપની કિંમતમાં વધારો
અમેરીકાએ ભારત પર લાદેલા ટેરિફની પરોક્ષ અસર અલંગ શિપ રિસાક્લિંગ ઉદ્યોગને થશે. છેલ્લા ૪ મહિનામાં ડોલર સામે રૂપિયો સતત નબળો પડી રહ્યો છે અને તેના કારણે શિપબ્રેકરોને આંતરરાષ્ટ્રીય બજારમાં શિપની કિંમત પણ વધારે ચૂકવવી પડી રહી છે. તેની વચ્ચે ટેરિફના નિર્ણયથી રૂપિયો હજુ નબળો પડવાની શક્યતા રહેલી છે અને તેના કારણે શિપ બ્રેકરોને શિપ મોંઘી […]
Continue Reading