દેશભરના ટોલ પ્લાઝા પર દૈનિક 168 કરોડ રૂપિયાની કમાણી…

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી દ્વારા સંસદમાં આપવામાં આવેલી માહિતી મુજબ, ભારતમાં ટોલની આવક વર્ષોથી નોંધપાત્ર રીતે વધી છે. તેમણે કહ્યું કે, દેશભરના ટોલ પ્લાઝા પર દૈનિક 168 કરોડ રૂપિયાની કમાણી થઈ રહી છે. કેન્દ્ર સરકારે એ પણ સ્પષ્ટતા કરી છે કે, ટોલ વસૂલાત ફક્ત ખર્ચ વસૂલાત માટે નથી, પરંતુ નિયમો મુજબ […]

Continue Reading

49 વર્ષીય માતા અને દીકરીએ એક સાથે નીટ પાસ કરી…

એક દુર્લભ સંયોગ અને મજબૂત સંકલ્પ સાથે તમિલનાડુના ૪૯ વર્ષીય મહિલા ફિઝિયોથેરાપીસ્ટ અને તેમની દીકરીએ એક સાથે નીટ પરીક્ષા પાસ કરી છે. મહિલાને  પર્સન્સ વીથ બેન્ચમાર્ક ડિસએબિલિટિસ (પીડબ્લ્યુડી) કેટેગરી હેઠળ પોતાના ગૃહ જિલ્લાની નજીકની સરકારી મેડીકલ કોલેજમાં પ્રવેશ મળી ગયો છે જ્યારે યુવતી એડમિશન માટે કાઉન્સલિંગ સેશનની રાહ જોઇ રહી છે.  અમુથવલ્લી મણિવન્નનને અભ્યાસક્રમ ખૂબ […]

Continue Reading

ગંભીરા બ્રિજ ઉપર લટકેલા ટેન્કરને બલૂન ટેકનોલોજીથી ઉતારાશે

ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ ૨૧ દિવસથી લટકી રહેલી ટેન્કરને બલૂન ટેકનોલોજીથી ઉતારવામાં આવશે. આ હાઈ રેસ્ક્યૂની કામગીરી પોરબંદરના વિશ્વકર્મા ગુ્રપની મરીન સેલવેજિંગ એક્સપર્ટ કંપનીને કામગીરી સોંપવામાં આવી છે. ત્યારે રેસ્ક્યૂ ઓપરેશનમાં સિંગાપોરથી ઈજનેરો પણ આવશે. આજે ટીમે બ્રિજની મુલાકાત લઈ સર્વે શરૂ કર્યો હતો. મહી નદીના ગંભીરા બ્રિજની હોનારતમાં પુલ પર લટકી રહેલી ટેન્કરને નીચે […]

Continue Reading

એલસીબી શાખાનો કોન્સ્ટેબલ 25 હજારની લાંચ લેતા ઝડપાયો

 ખંભાતના પીએસઆઈ વતી રૂા. ૩ લાખની લાંચ લેતા વચેટિયો એસીબીના છટકામાં ઝડપાયા બાદ પીએસઆઈ હજૂ ભૂગર્ભમાં છે. ત્યારે ખોટો કેસ કરવાની ધમકી આપી લોકલ ક્રાઈમ બ્રાન્ટનો કોન્સ્ટેબલ ૨૫ હજારની લાંચ લેતા નડિયાદના ગુતાલ ગામે એસીબીના છટકામાં ઝડપાઈ ગયો છે. નડિયાદના ગુતાલ ગામના નાગરિક અને તેમના પરિવારના સભ્યો વિરુદ્ધ દેશી દારૂનો ખોટો કેસ કરવાની ધમકી આપીને […]

Continue Reading

૧૭ વર્ષ બાદ માલેગાંવ બોમ્બ વિસ્ફોટ કેસનનો ચુકાદો, તમામ આરોપીઓને મુક્ત કરાયા

માલેગાંવ ૨૦૦૮ બોમ્બ વિસ્ફોટ કેસ લગભગ ૧૭ વર્ષ સુધી ચાલ્યો. આ સમય દરમિયાન, તપાસ એટીએસ થી એનઆઇએ ને ટ્રાન્સફર કરવામાં આવી. પાંચ અલગ અલગ ન્યાયાધીશોએ કેસની સુનાવણી કરી. અંતે, જસ્ટિસ એ. કે. લાહોટીનું ટ્રાન્સફર રદ કરવામાં આવ્યું અને ચુકાદો આપવામાં આવ્યો. ૧૭ વર્ષની રાહ જોયા બાદ, ગુરુવારે બધા આરોપીઓને મુક્ત કરવામાં આવ્યા એટીએસ એ શરૂઆતમાં […]

Continue Reading

ગણેશોત્સવ મંડળો પર ખાડા પેટે લાદવામાં આવેલા ૧૫,૦૦૦ રૂપિયાના દંડ પાછો ખેંચવાની જાહેરાત

મુંબઈમા ગણેશોત્સવ દરમ્યાન મંડપ માટે ખાડાઓ ખોદવા માટે ગણેશોત્સવ મંડળો પર પ્રતિ ખાડા માટે લાદવામાં આવેલા ૧૫,૦૦૦ રૂપિયાના દંડ વધારા બાબતે પાછો ખેંચવાની જાહેરાત કરવામાં આવી છે. પાલિકા કમિશનર ભૂષણ ગગરાણીન સાથે ચર્ચા બાદ ડેપ્યુટી ચીફ મિનિસ્ટર એકનાથ શિંદેએ તે દંડ પાછો ખેચવાના નિર્દેશ આપ્યો હતો ્જેને લઈને ૧૫ હજાર દંડનો આદેશ પાછો ખેચવાની જાહેરાત […]

Continue Reading

વિધાન પરિષદમા મોબાઇલ પર રમી રમનાર માણિકરાવ કોકાટેએ કૃષિમંત્રી વિભાગ ગુમાવ્યો

વિધાન પરિષદમાં મોબાઇલ પર રમી વગાડવાના વીડિયો અને વિવાદાસ્પદ નિવેદનોને કારણે મુશ્કેલીમાં મુકાયેલા માણિકરાવ કોકાટેને તેમના મંત્રી પદ પરથી બચાવી લેવામાં આવ્યા છે પરંતુ તેમણે કૃષિ વિભાગ ગુમાવ્યો છે. કોકાટેને દત્તા ભરણે પાસેથી રમતગમત અને યુવા કલ્યાણ, લઘુમતી વિકાસ અને ઓકાફ વિભાગનો હવાલો સોંપવામાં આવ્યો છે, જ્યારે ભરણેને કૃષિ વિભાગ સોંપવામાં આવ્યો છે. નાયબ મુખ્યમંત્રી […]

Continue Reading

મીઠી નદી કૌભાંડ કેસમાં ઈડીનો મુંબઈમાં ૮ સ્થળોએ દરોડા નકલી એમઓયુ, કંપનીઓ સામે કાર્યવાહી

મીઠી નદી સફાઈ કામમાં ૬૫ કરોડ રૂપિયાના કથિત કૌભાંડના સંદર્ભમાં ઈડી એ ગુરુવારે મુંબઈમાં આઠ સ્થળોએ દરોડા પાડ્યા હતા. સૂત્રોએ માહિતી આપી હતી કે આ કૌભાંડમાં નકલી એમઓયુ રજૂ કરનાર કોન્ટ્રાક્ટર કંપનીઓ પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા. આ પહેલા ૬ જૂને, ઈડી અધિકારીઓએ મુંબઈ અને કેરળમાં ૧૮ સ્થળોએ દરોડા પાડ્યા હતા. તે સમયે, અભિનેતા […]

Continue Reading

પત્નીનો ** વીડિયો બનાવી બે વર્ષ સુધી ડાન્સ બારમાં નાચવા માટે મજબૂર કરી.

નાસિકના પંચવટી પોલીસ સ્ટેશનની હદમાં પતિ-પત્ની વચ્ચેના સંબંધોને કલંકિત કરતી એક ચોંકાવનારી ઘટના બની છે. પતિએ તેના મિત્રની મદદથી તેની પત્નીને ધમકી આપીને સતત બે વર્ષ સુધી બેંગ્લોર અને સોલાપુરના ડાન્સ બારમાં નાચવા માટે મજબૂર કર્યાનું બહાર આવ્યું છે. પીડિતાએ આપેલી ફરિયાદના આધારે પોલીસે તેના પતિ અને મિત્ર વિરુદ્ધ કેસ નોંધ્યો છે. હીરાવાડી વિસ્તારની એક […]

Continue Reading

૧૬ વર્ષની છોકરી પર બિલ્ડીંગમા રહેતી ૩૫ વર્ષની વ્યક્તિ દ્રારા પાર્કિંગમાં બળાત્કાર…

મહિલાઓની સુરક્ષા અને કેટલાક મહત્વપૂર્ણ પ્રશ્નો સતત ઉભા થઈ રહ્યા છે, ત્યારે વહીવટીતંત્ર કાયદાને વધુ કડક બનાવવા માટે પણ પગલાં લઈ રહ્યું છે. જોકે, મહિલાઓ પર અત્યાચાર અને તેના જેવી ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. આવી જ એક ઘટનાએ મુંબઈ શહેરને હચમચાવી નાખ્યું છે, અને એવું બહાર આવ્યું છે કે આ ઘટના એક ભદ્ર […]

Continue Reading