૩ કલાક સુધી ટ્રાફિકમાં ફસાયેલી એમ્બ્યુલન્સ, મહિલાનું વેદનામાં મોત.
૭૦ કિમીની મુસાફરી પૂર્ણ કરવામાં ૩ કલાક લાગ્યા, એમ્બ્યુલન્સમાં મહિલાનું વેદનામાં મોત પાલઘર જિલ્લાની છાયા પુરવનું સમયસર હોસ્પિટલ ન પહોંચી શકવાને કારણે મૃત્યુ થયું. મુંબઈ-અમદાવાદ રૂટ પર ભારે ટ્રાફિક જામને કારણે તેમની એમ્બ્યુલન્સ સમયસર હોસ્પિટલ પહોંચી શકી નહીં. પાલઘર જિલ્લાની રહેવાસી ૪૯ વર્ષીય છાયા પુરવ તેમના ઘરની નજીક હતી ત્યારે એક ઝાડની ડાળી તેમના માથા […]
Continue Reading