વસઈ લૂંટ કેસ; કર્ણાટકથી ત્રણની ધરપકડ, રૂ. ૧૦ લાખનો કિંમતી સામાન જપ્ત
વસઈના એક રહેણાંક સંકુલમાં ધોળા દિવસે લૂંટની ઘટના બની હતી. ત્રણ શખ્સોએ ઘરમાં ઘૂસીને મહિલા અને તેના પુત્રને છરીની અણીએ બાંધી દીધા હતા અને ઘરમાંથી રૂ. ૧૦ લાખની માલમત્તા લૂંટી લીધી હતી. વસઈની ક્રાઈમ ડિટેક્શન બ્રાન્ચ રૂમ ૨ એ આ કેસનો ભેદ ઉકેલી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. તેમની પાસેથી લાખોની કિંમતી સામાન પણ જપ્ત […]
Continue Reading