વિરારમા ક્લબની બેદરકારીને કારણે ૪ વર્ષનો ધ્રુવ સ્વિમિંગ પુલમાં ડૂબી ગયો
વિરાર પશ્ચિમના અમેયા ક્લાસિક ક્લબમાં એક હૃદયદ્રાવક ઘટના બની છે. મંગળવારે સાંજે ૪ વર્ષનો બાળક સ્વિમિંગ પુલમાં ડૂબી ગયો. મૃતક છોકરાનું નામ ધ્રુવ સિંહ બિષ્ટ છે. આ ઘટના બાદ છોકરાના માતા-પિતાએ ક્લબ પ્રશાસન અને પૂલમાં હાજર ટ્રેનર્સ પર બેદરકારીના ગંભીર આરોપો લગાવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ધ્રુવ મંગળવારે સાંજે તેની માતા સાથે અમેયા ક્લાસિક ક્લબના […]
Continue Reading