89 વર્ષનાં ઇતિહાસમાં ભારત માન્ચેસ્ટરમાં એક પણ ટેસ્ટ જીતી શકયું નથી…
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આવતીકાલથી ઓલ્ડ ટ્રેફર્ડ (માન્ચેસ્ટર) ખાતે ટેસ્ટ શ્રેણીની 4થી ટેસ્ટનો શુભારંભ થવા જઇ રહ્યો છે .ભારત અત્યારે શ્રેણીમાં 2-1થી પાછળ ચાલી રહ્યું છે. લીડઝ ખાતેની પ્રથમ ટેસ્ટ ભારતે પાંચ વિકેટે ગુમાવ્યા બાદ બર્મિંગહામ ખાતેની બીજી ટેસ્ટમાં ભારતે 336 રનના જંગી માર્જીનથી ઇંગ્લેન્ડને પરાજીત કરીને શ્રેણી 1-1થી લેવલ કરી હતી. ત્યારબાદ લોર્ડઝ ખાતેની […]
Continue Reading