બે વર્ષ અગાઉ ખૂન કરી ભાગી ગયેલો આરોપી ઝડપાયો…

બોરસદના ધોબીકુઈ ગામમાં બે વર્ષ અગાઉ બનેલા ખૂનના ફરાર આરોપીને વડોદરાના કામરોડ કોટંબી ચોકડીથી બોરસદ ગ્રામ્ય પોલીસે ઝડપી પાડયો હતો. બોરસદ તાલુકાના ધોબીકુઈ ગામમાં ઈન્દિરા કોલોનીમાં રહેતો ભીખાભાઈ ઉર્ફે બબલી ઉદેસિંહ સોલંકી (ઉં.વ. ૪૭) અપશબ્દો લોતો હોવાથી ત્યાં જ રહેતા રમેશભાઈ રામાભાઈ સોલંકીએ ગાળો બોલવાની ના પાડતા ભીખો ઉર્ફે બબલીએ ઉશ્કેરાઈને રમેશભાઈ સોલંકીના ગળામાં ધારિયાનો […]

Continue Reading

કાર માંથી વિદેશી દારૃની 8 બોટલો તથા 8 બીયર ના ટીન એલ.સી.બી ટીમે ઝડપી પાડયા…

ચુડા તાલુકાના ભૃગુપુર ગામે એક કાર માંથી વિદેશી દારૃની ૮ બોટલો તથા ૮ બીયર ના ટીન એલ.સી.બી ટીમે ઝડપી પાડયા હતાં. અને દારૃ તથા બીયર નો જથ્થો અને કાર મળીને કુલ રૃપિયા ૬૧ હજાર નો મુદામાલ પોલીસે કબ્જે કરી કાર ચાલક વિરૃધ્ધ ગુનો નોંધ્યો હતો. સુરેન્દ્રનગર એલ.સી.બી ટીમ દ્વારા ચુડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ હાથ […]

Continue Reading

વિદ્યાર્થીઓ હવે એકસાથે બે કોલેજમાં ભણી શકશે!!!

 ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો વિધિવત રીતે એમલ થયાના બે વર્ષે ગુજરાત યુનિવર્સિટી દ્વારા યુજી કોર્સસમાં પાંચમા અને છઠ્ઠા સેમેસ્ટરના વિદ્યાર્થીઓ માટે મેજર અને માઈનોર વિષયને લઈને સ્પષ્ટતાઓ કરવામા આવી છે. જે મુજબ, મેજર અને માઈનોર વિષય સમાન રાખી શકાશે નહીં. જ્યારે હવે યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને પોતાની કોલેજમાં ન હોય તેવા માઈનોર વિષય […]

Continue Reading

બે વર્ષમાં રૂ.1 હજાર કરોડની વીજ ચોરી, દોઢ લાખ ગ્રાહકો સામે ગુના દાખલ; સૌથી વધુ…

રાજ્યમાં મોટા પ્રમાણમાં વીજ ચોરી થતી હોવાના કારણે વીજ ચોરી કરનારા શખ્સો સામે ઝડપી અને અસરકારક કામગીરી થઇ શકે તે માટે રાજ્યમાં જીયુવીએનએલના 16 પોલીસ સ્ટેશન કાર્યરત છે. છેલ્લા બે વર્ષમાં વીજ ચેકિંગ દરમિયાન 2,82,164 ગ્રાહકોએ વીજ ચોરી કરી હોવાનું ખુલવા પામ્યું હતું અને પૈકીના 1,52,602 ગ્રાહકોએ વીજ ચોરીની રૂ. 1029 કરોડની રકમ ન ચૂકવતા […]

Continue Reading

ઇતિહાસનું સૌથી મોટું હની ટ્રેપ કૌભાંડ, ફાઇવ સ્ટાર હોટલમાં મોટા અધિકારીઓના સંવેદનશીલ ક્ષણોનો વીડિયો બનાવીને બ્લેકમેઇલિંગ

થોડા દિવસોથી સમાચારમાં રહેલા હની ટ્રેપ સાથે જોડાયેલા વિવિધ મુદ્દાઓ સામે આવી રહ્યા છે. રાજ્યમાં ૭૨ અધિકારીઓ અને પ્રકાશમાં આવેલા હની ટ્રેપ કેસથી રાજ્યમાં ખળભળાટ મચી ગયો. આ હની ટ્રેપમાં વર્તમાન અને ભૂતપૂર્વ મંત્રીઓ, સરકારી અધિકારીઓ અને નેતાઓના નામ સામેલ હોવાની ચર્ચા થઈ હતી, અને તેનો મૂળ સંબંધ નાસિક સાથે હોવાનું પણ બહાર આવ્યું હતું. […]

Continue Reading

વિલે પાર્લે જૈન મંદિર સામે કાર્યવાહી કરનાર મદદનીશ કમિશનરને આખરે બઢતી મળી

વિલે પાર્લે પૂર્વના કાંબલી વાડી વિસ્તારમાં જૈન મંદિરના અનધિકૃત બાંધકામને તોડી પાડવાની કાર્યવાહી કરનાર મદદનીશ કમિશનરને આખરે બઢતી મળી છે.. મંદિર સામે કાર્યવાહી કરવાથી વાતાવરણ ગરમાયા બાદ તેનું પ્રમોશન રોકી દેવામાં આવ્યું હતું. જોકે, હાઈકોર્ટે કાર્યવાહી યોગ્ય હોવાનું ચુકાદો આપ્યા બાદ હવે તેમને પ્રમોશનઆપવામાં આવ્યું છે. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને એમઆરટીપી કાયદાની જોગવાઈઓ અનુસાર વિલે પાર્લે […]

Continue Reading

બીચ પર કન્ટેનર મળ્યું; પોલીસે તપાસ શરૂ કરી….

વસઈ પશ્ચિમના કળંબ બીચ પર એક મોટું કન્ટેનર મળી આવ્યું છે. મોર્નિંગ ફેરી માટે ગયેલા નાગરિકોએ કન્ટેનર જોયું ત્યારે આ ઘટના પ્રકાશમાં આવી. પોલીસે આ અંગે તપાસ શરૂ કરી છે. વસઈ પશ્ચિમમાં કળંબ બીચ છે. આ બીચ પર પ્રવાસન માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. મંગળવારે સવારે નાગરિકોએ આ બીચ પર એક મોટું કન્ટેનર તણાયેલું […]

Continue Reading

વેશ્યાવૃત્તિમાંથી બચાવાયેલી ૧૫ બાંગ્લાદેશી મહિલાઓને ઘરે પરત મોકલી…

પુણે ક્રાઈમ બ્રાન્ચની આઠ ખાસ ટીમોએ ૧૫ જુલાઈથી શહેરમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી નાગરિકો સામે ઝુંબેશ શરૂ કરી હતી. ત્યારબાદ બુધવાર પેઠ વિસ્તારમાંથી વેશ્યાવૃત્તિમાં સંડોવાયેલી કેટલીક મહિલાઓની અટકાયત કરવામાં આવી હતી. મૂળ બાંગ્લાદેશની આ મહિલાઓએ પશ્ચિમ બંગાળની રહેવાસી હોવાનો ડોળ કરીને પુણેમાં આશરો લીધો હતો. જોકે, તપાસ બાદ તેમની વાસ્તવિક ઓળખ બહાર આવી હતી. પોલીસે […]

Continue Reading

સરકારી હોસ્પિટલમાં વકીલ ઉપર ટોળાનો જીવલેણ હુમલો

જાફરાબાદ તાલુકાના શિયાળબેટ ગામમાં બે જૂથ વચ્ચે મારામારી બાદ એક જૂથના લોકો રાજુલા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા બાદ મામલો ઉગ્ર બન્યો સામેના જૂથના લોકો અંદાજીત 16 થી 17 જેટલા લોકો લાકડીઓ લોખંડના પાઇપ તેમજ ધોકા લઈ રાજુલા સિવિલ હોસ્પિટલમાં ઘુસી હુમલો કર્યો. ઈજાગરસ્ત લોકો સારવાર લઈ રહેલા અને હોસ્પિટલ પટા વાળા કર્મી 1 વકીલ સહીત […]

Continue Reading

ચેક રીટર્ન કેસમાં આરોપીને છ માસની કેદ તથા દંડ ફટકારતી કોર્ટ…

લાલપુર તાલુકાના ધરમપુર ગામના રહેવાસી લાખાભાઇ રાણાભાઇ કરમુરને ભાણવડ તાલુકાના ચોખંડ ગામના રહેવાસી પંકજભાઇ કરણાભાઇ ભાટુએ રકમ રૂા. 3,50,000 વાળા બે ચેકો મળી કુલ રૂા. 7,00,000 ની રકમ વાળા બે ચેકો આ કામના ફરીયાદીને આપેલ હોય જે બંને ચેકો મુજબની રકમ વસુલાત માટે આ કામના ફરીયાદી સદરહુ બંને ચેકો પોતાની બેંકમાં જમા કરાવતા સદરહુ બંને […]

Continue Reading