નવી મુંબઈ પાલિકામાં ફરી ‘મહિલા રાજ’! મહિલાઓ માટે અનામત ૧૧૧ માંથી ૫૬ બેઠકો
નવી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની આગામી ચૂંટણીઓ માટે મંગળવારે (૧૧ નવેમ્બર) જાહેર કરાયેલા અનામત ડ્રોમાં મહિલાઓએ ફરી એકવાર પોતાનું વર્ચસ્વ દર્શાવ્યું છે. વાશીના વિષ્ણુદાસ ભાવે નાટ્યગૃહ ઓડિટોરિયમમાં યોજાયેલા ડ્રોમાં કુલ ૧૧૧ કોર્પોરેટર બેઠકોમાંથી ૫૬ બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે. આનો અર્થ એ થયો કે આ ચૂંટણીમાં, લગભગ અડધી બેઠકો પર મહિલા ઉમેદવારો મેદાનમાં ઉતરશે. […]
Continue Reading