જલગાંવમાં ગણેશ વિસર્જન દરમિયાન ચાર લોકો ડૂબી ગયા; બે મૃતદેહ મળ્યા મુંબઈ પ્રતિનિધી
જલગાંવ જિલ્લામાં અલગ અલગ સ્થળોએ ગણેશ વિસર્જન માટે ગયેલા ચાર લોકો શનિવારે પાણીમાં ડૂબી ગયા હતા. તેમાંથી યાવલ તાલુકાના પાઝર તળાવમાં ડૂબી ગયેલા એક અને જામનેર તાલુકામાં કાંગ નદીમાં ડૂબી ગયેલા એક વ્યક્તિના મૃતદેહ મળી આવ્યા છે. જોકે, જલગાંવ તાલુકામાં ગિરણા નદીમાં ડૂબી ગયેલા બે લોકોની શોધ રવિવારે મોડી સાંજ સુધી મળી શકી ન હતી. […]
Continue Reading