નદીમાં તર્પણ વિધિ દરમિયાન બે યુવાનો ડૂબ્યા

નવસારી પાસેથી પસાર થતી પૂર્ણા નદીમાં આજે એક કરુણ ઘટના બની હતી, જેમાં માતાની તર્પણ વિધિ કરવા ગયેલા બે યુવાનો નદીમાં ડૂબી ગયા હતા. આ દુર્ઘટનામાં એક યુવાનનું કરુણ મૃત્યુ થયું છે, જ્યારે અન્ય એકનો આબાદ બચાવ થયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, આ બંને યુવાનો પોતાની માતાના તર્પણ વિધિ અર્થે પૂર્ણા નદીના કિનારે ગયા હતા. […]

Continue Reading

ગાયોની હત્યા કરનારાઓના હાથ કાપી નાખવા જોઈએ….

છત્રપતિ શિવાજી મહારાજના આદર્શો અને વિચારો પર કામ કરતી મહાયુતિ સરકારે ગાયોના હત્યારાઓના હાથ કાપી નાખવા જોઈએ. મારી પાસે ગેરકાયદેસર રીતે ચાલતા કતલખાનાઓની યાદી છે, શું સરકાર તેમની સામે કાર્યવાહી કરશે? બોરીવલી વિધાનસભાના ભાજપના ધારાસભ્ય સંજય ઉપાધ્યાયે મહારાષ્ટ્ર વિધાનસભાના ચોમાસા સત્ર દરમિયાન ગાય તસ્કરો પર આકરા પ્રહારો કરતા ઉપરોક્ત વાત કહી હતી. ગાય તસ્કરો સામે […]

Continue Reading