ટ્રમ્પની ધમકીઓ વચ્ચે ભારત સરકારના મોટા અધિકારી રશિયા પહોંચ્યા, અમેરિકા ટેન્શનમાં!

રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવા બદલ ભારત સામે ભારે ટેરિફ લાદવાની ટ્રમ્પની ધમકીઓ વચ્ચે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ મોસ્કો પહોંચ્યા છે. આ સમય દરમિયાન અજિત ડોભાલ રશિયન સરકારના વરિષ્ઠ રણનીતિકારોને મળશે. અજિત ડોભાલ પ્રમુખ પુતિનને પણ મળી શકે છે.     રશિયન સમાચાર એજન્સી TASS અનુસાર, અજિત ડોભાલ રશિયન નેતાઓ સાથે વ્યૂહાત્મક ભાગીદારી અને […]

Continue Reading

પાલઘરના યુવકને નોકરીના નામે યુરોપમા લઈ જઈ છેતરપિંડી કરી, વીડિયો દ્વારા મદદની માંગણી

એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે જેમાં જિલ્લાના એક યુવકને નોકરીના નામે યુરોપમા લઈ જઈને છેતરપિંડી કરવામાં આવી હતી. પીડિતનું નામ ઉમેશ કિસન ધોડી છે અને તે પાલઘરના બચુ મિયા ચાલમાં રહે છે. તેણે મનસેના તુલસી જોશીનો સંપર્ક કર્યો છે અને વીડિયો કોલ દ્વારા પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે. તેમાં તે રડતો જોવા મળે છે […]

Continue Reading

જલગાંવમાં ચડ્ડી ગેંગ સક્રિય ,મોઢા પર રૂમાલ બાંધીને શોર્ટ્સ પહેરીને પ્રવેશ..

જલગાંવમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. જલગાંવ શહેરમાં ચડ્ડી ગેંગે હોબાળો મચાવ્યો છે. જલગાંવ શહેરના બે મંદિરોમાંથી ચડ્ડી ગેંગે ચાંદીના ચંપલ, ગણપતિની મૂર્તિઓ અને દાનની રકમ ચોરી લીધી હોવાનું પણ પ્રકાશમાં આવ્યું છે. વિસ્તારના નાગરિકોએ એવી પણ માહિતી આપી હતી કે ચોરો ચોર, છરી અને તલવાર જેવા હથિયારો પણ લઈને આવ્યા હતા. એક જ […]

Continue Reading

મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લામાં એક નિવૃત્ત CRPF અધિકારીએ પોતાની જ પુત્રીની ગોળી મારીને હત્યા કરી

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી પિતા કિરણ માંગલે (50) ગુસ્સે હતા કે તેમની MBBS પુત્રી તૃપ્તિ વાઘ 12મું પાસ યુવક સાથે લગ્ન કરી રહી છે. આ ઘટના શનિવારે રાત્રે ચોપડા તહસીલમાં બની હતી, જ્યારે તૃપ્તિ તેના પતિ અવિનાશ વાઘના પરિવારની હલ્દી વિધિમાં હાજરી આપવા પહોંચી હતી. આ દરમિયાન કિરણ માંગલેએ પોતાની લાઇસન્સવાળી રિવોલ્વરથી પુત્રી પર ગોળી […]

Continue Reading

યુવાધનને ભારતીય સંસ્કૃતિના વારસાથી અવગત કરાવતી ફિલ્મ NRI DULHAN

આજનું યુવાધન જે વિદેશના રંગે રંગાઈ પરદેશ જવાની ઘેલછા રાખે છે ત્યારે ભરત મહેતા પ્રોડક્શન હાઉસ દ્વારા ભારતની સંસ્કૃતિ ને અવગત કરાવી વિદેશમાં વસતા યુવાધનને ફરી સન્માર્ગે વળવાનું કામ પ્રોડ્યૂસર વિપુલભાઈ સંઘવી અને રમેશભાઈ શાહે NRI DULHN ફિલ્મ બનાવી કરી રહ્યા છે આ ફિલ્મના ડાયરેક્ટર રફીક પઠાણ છે. તો ફિલ્મની વાર્તા દિલીપ રાવલ ભરત મહેતા […]

Continue Reading

લાલ કિલ્લામાં ઘૂસવાનો પ્રયાસ કરતાં 5 બાંગ્લાદેશીની ધરપકડ

દિલ્હી પોલીસે 15મી ઓગસ્ટ પહેલા લાલ કિલ્લા પરિસરમાં બળજબરીથી પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા પાંચ બાંગ્લાદેશીઓની ધરપકડ કરી છે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, આ પાંચ બાંગ્લાદેશીઓ  સોમવારે (ચોથી ઓગસ્ટ) લાલ કિલ્લા પરિસરમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ દરમિયાન સુરક્ષા માટે તહેનાત પોલીસકર્મીઓને શંકા ગઈ, ત્યારે તે બધાને કસ્ટડીમાં લેવામાં આવ્યા.   અહેવાલો અનુસાર, લાલ કિલ્લા […]

Continue Reading

ચીને સૂર્યપ્રકાશમાંથી કેરોસીન બનાવ્યું જર્મનીએ હવામાંથી રણમાં પાણી બનાવ્યું

દિવસે-દિવસે સાયન્સ અને ટેકનોલોજીના ચમત્કારો સર્જાઈ રહ્યા છે. પહેલી નજરે ચમત્કાર લાગે એવા બે સફળ પ્રયોગો દુનિયામાં થયા છે. ચીને એક સોલર રિએક્ટર બનાવીને જગતને ચોંકાવી દીધું છે. તો જર્મનીએ પાણીની ટેકનોલોજી વિકસાવીને જગતને અચંબિત કરી દીધું છે. આ બંનેના કારણે ભવિષ્યમાં દુનિયામાં મોટું પરિવર્તન આવશે. પશ્વિમી ચીનની ડાલિયન ઈન્સ્ટિટયૂટના સંશોધકોએ એક અભૂતપૂર્વ ડેમોન્સ્ટ્રેશન કરી […]

Continue Reading

આજે જમ્મુ કાશ્મીરને લઈને મોટી જાહેરાત કરશે કેન્દ્ર સરકાર? અબ્દુલ્લાહના

 5 ઓગસ્ટ માટે છેલ્લા એક સપ્તાહથી અટકળો લગાવવામાં આવી રહી હતી. સોશિયલ મીડિયામાં એવા પણ સમાચાર વહેતા થયા કે પાંચમી ઓગસ્ટે જ જમ્મુ કાશ્મીરને લઈને મોટી જાહેરાત થઈ શકે છે. જોકે આ મામલે હવે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રીએ એક્સ પર પોસ્ટ કરીને સસ્પેન્સ ખતમ કર્યું છે. નોંધનીય છે કે વર્ષ 2019માં પાંચમી ઓગસ્ટે જ જમ્મુ કાશ્મીરમાંથી […]

Continue Reading

દાદરમાં કબૂતરખાના માટે જૈન સમુદાય એક થયો, રેલી પણ યોજી

મુંબઈ હાઈકોર્ટના નિર્દેશો અનુસાર મુંબઈમાં કબૂતરખાના સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તાજેતરમાં જારી કરાયેલા આદેશ મુજબ, જાહેર સ્થળોએ કબૂતરોને ખવડાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આરોગ્યના જોખમને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી કરવામાં આવી રહી છે, અને આ આદેશનું ઉલ્લંઘન કરવા બદલ દંડ અને કાનૂની કાર્યવાહીની ચેતવણી આપવામાં આવી છે. દાદરમાં […]

Continue Reading

કબૂતરોના જતા પ્રાણ- આફતના છે એંધાણ..આ. વિ.યશોવર્મસૂરિજી*

નિર્દોષ પારેવડા ના પ્રાણ જ્યારે હજારોની સંખ્યામાં તળફળી – તલફળી પટકાય ને દાણા- પાણી વગર છૂટી રહ્યા છે ત્યારે જેના હૃદયમાં શ્રી રામ વસ્યા હોય શ્રી વીર વસ્યા હોય તેણે મૂક પ્રેક્ષક બની બેસી રહેવું એ રોમ ભડકે બળતું હતું ને નીરો ફીડલ વગાડતો હોય એવું બેહૂદુ છે. “દયા ધરમ કા મૂલ હૈ” – “અહિંસા […]

Continue Reading