મહારાષ્ટ્રના રાજ્યપાલ દેશના નવા ઉપરાષ્ટ્રપતિ બન્યા; સી. પી. રાધાકૃષ્ણન બી. સુદર્શન રેડ્ડી પર વિજયી બન્યા
ભારતના ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે મંગળવારે મતદાન થયું. કુલ ૯૮ ટકા મતદાન નોંધાયું. આમાં, એનડીએ ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણન અને ઇન્ડિયા એલાયન્સના ઉમેદવાર જસ્ટિસ બી. સુદર્શન રેડ્ડી વચ્ચે સીધી સ્પર્ધા હતી. આમાં એનડીએ ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણનનો એકતરફી વિજય થયો. આ માટે મતદાન મંગળવારે સવારે ૧૦ વાગ્યે શરૂ થયું અને સાંજે 5 વાગ્યા સુધી ચાલુ રહ્યું. વડા પ્રધાન […]
Continue Reading