પશ્ચિમ રેલ્વેએ એપ્રિલથી સપ્ટેમ્બર 2025 દરમિયાન સઘન ટિકિટ ચેકિંગ ઝુંબેશ દ્વારા ₹97 કરોડથી વધુ દંડ વસૂલ્યો
પશ્ચિમ રેલ્વે મુંબઈ ઉપનગરીય લોકલ ટ્રેનો, મેલ/એક્સપ્રેસ ટ્રેનો, પેસેન્જર ટ્રેનો અને રજા વિશેષ ટ્રેનોમાં ટિકિટ વિનાની/અનિયમિત મુસાફરીને રોકવા માટે સતત સઘન ટિકિટ ચેકિંગ ઝુંબેશ ચલાવી રહ્યું છે જેથી તમામ કાયદેસર મુસાફરોને સરળ, આરામદાયક મુસાફરી અને સારી સેવાઓ મળી શકે. પશ્ચિમ રેલ્વેના વરિષ્ઠ વાણિજ્યિક અધિકારીઓની દેખરેખ હેઠળ ટિકિટ ચેકિંગ ટીમોએ એપ્રિલથી સપ્ટેમ્બર 2025 દરમિયાન વિવિધ ટિકિટ […]
Continue Reading